બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / ranbir kapoor confirms his 6 months break from movies spend quality time with daughter raha

મનોરંજન / ફિલ્મ 'Animal' બાદ છેક 6 મહિના સુધી રણબીર કપૂર એક્ટિંગમાં લેશે બ્રેક, કારણ રસપ્રદ

Manisha Jogi

Last Updated: 01:15 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂર હાલમાં તેમની ફિલ્મ ‘એનિમલ’ને કારણે ચર્ચામાં છે. રણબીર કપૂર તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. રણબીર કપૂરે ફિલ્મોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

  • રણબીર કપૂર પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં
  • રણબીર કપૂરનો ફિલ્મોમાંથી બ્રેક લેવાનો નિર્ણય
  • દીકરી રાહા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો

રણબીર કપૂર હાલમાં તેમની ફિલ્મ ‘એનિમલ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીરની સાથે સાથે રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં જોવા મળશે. રણબીર કપૂર તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. રણબીર કપૂરે ફિલ્મોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે અને 6 મહિના સુધી તેમની દીકરી ‘રાહા’ માટે બ્રેક લેશે જેથી તેની સાથે સમય પસાર કરી શકે. 

રણબીર કપૂર તેમની પર્સનલ લાઈફને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. રણબીરે નેશનલ એવોર્ડ વિનર આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે અને આ લગ્નથી તેમને એક દીકરી છે, જેનું નામ રાહા છે. રણબીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં તેની દીકરી રાહા સાથે બોન્ડ વિશે પણ વાત કરી છે. 

મૂવીઝમાંથી લેશે બ્રેક
રણબીર કપૂરે ઝૂમ પર ફેન્સે સાથે વાત કરી છે. રણબીર કપૂરે જણાવ્યું છે કે, રાહાના જન્મ પછી શરૂઆતના મહિનાઓમાં શુટીંગમાં બિઝી હોવાને કારણે દીકરી સાથે સમય પસાર કરી શક્યા નથી. રણબીરે કન્ફર્મ કર્યું છે કે, તેઓ ફિલ્મોમાંથી 6 મહિનાનો બ્રેક લેશે, જેથી રાહા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે. રણબીર કપૂર પેરેન્ટલ ડ્યૂટીઝ પર વધુ ધ્યાન આપવા માંગે છે. આલિયા તેની આવનારી ફિલ્મ જિગરાના શુટીંગમાં બિઝી રહેશે. 

રાહા સૌથી પહેલા આ શબ્દ બોલી
રણબીર કપૂરે જણાવ્યું કે, રાહાએ ઘુંટણિયે ચાલવાનું શરૂ કર્યું છે અને બધુ ઓળખવાનું શરૂ કર્યું છે. રાહા બોલવાની કોશિશ કરે છે અને હાલમાં માઁ અને પા બોલવાનું કોશિશ કરી રહી છે. રણબીર કપૂરે તેના આ ફેઝને ખૂબ જ સુંદર ગણાવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ