બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / RakshaBandhan 2023 muhurat almost 200 years auspicious coincidence is being made on rakshabandhan

Rakshabandhan 2023 / 200 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે અદભૂત સંયોગ: આ ચાર રાશિના જાતકો થઈ જશે માલામાલ

Arohi

Last Updated: 04:17 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rakshabandhan 2023: વર્ષ 2023માં રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો આખો દિવસ રહેવાનો છે. જેના કારણે આ વર્ષે રક્ષાબંધન બે દિવસે ઉજવવામાં આવશે. જોકે રક્ષાબંધનનો પર્વ અમુક રાશિના માટે શુભ રહેશે.

  • રક્ષાબંધન પર બની રહ્યો છે ખાસ સંયોગ 
  • 200 વર્ષ બાદ આવી રહ્યો છે આ દિવસ 
  • ચાર રાશિના લોકો થઈ જશે માલામાલ 

હિંદૂ પંચાગ અનુસાર દર વર્ષે શ્રાવણ મહિનાની પુનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધને આ વર્ષે ભદ્રાનો પડછાયો હોવાના કારણે 30 અને 31 એમ બન્ને દિવસે ઉજવવામાં આવશે. જ્યોતિષાચાર્ય અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિ લગભગ 200 વર્ષ બાદ બની રહી છે. રક્ષાબંધન પર બનવા જઈ રહેલી ગ્રહોની ચાલ ઘણી રાશિના જાતકો માટે ફાયદાકારક છે. 

રક્ષાબંધન પર ગ્રહોની સ્થિતિ 
વર્ષ 2013માં શનિ અને ગુરૂ બન્ને પોતાની સ્વરાશિમાં વક્રી અવસ્થામાં રક્ષાબંધનના દિવસે બિરાજમાન રહેશે. તેની સાથે જ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી થશે. ગુરૂ મેષ રાશિમાં રહેશે. 30 ઓગસ્ટે રાત્રે 8.46 સુધી ધનિષ્ઠા નક્ષત્ર રહેશે. ત્યાર બાદ શતભિષા નક્ષત્ર પ્રારંભ થશે. શનિ શતભિષ નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરી ચુક્યો છે. વક્રી બુધ અને સૂર્ય સિંહ રાશિમાં બિરાજમાન છે. જાણો ગ્રહોની સ્થિતિથી રક્ષાબંઝનનો દિવસે કઈ રાશિને ફાયદો થશે. 

કુંભ 
કુંભ રાશિના લોકો માટે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ લકી રહેવાનો છે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે. શનિદેવ આ દિવસે પોતાની સ્વરાશિ કુંભમાં જ બિરાજમાન રહેશે. એવામાં આ દિવસે આ રાશિના જાતકો માટે ધન લાભના પ્રબળ યોગ બની રહેશે. લાંબા સમયથી અટકેલું ધન પળ મળી શકે છે. વ્યાપારીઓને લાભ થશે. વૈવાહિક જીવન સુખમાં રહેશે. 

સિંહ 
સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન છે. સૂર્યના સિંહ રાશિમાં આવવાથી આ વધારે શક્તિશાળી થઈ જાય છે અને આ રાશિના જાતકોને શુભ પરિણામ આપે છે. રક્ષાબંધનના દિવસે માતા લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને ધન લાભ થશે. કાર્યોમાં સફળતા મળશે. મોટા કામ પણ થઈ જશે. 

મેષ 
મેષ રાશિના લોકો માટે રક્ષાબંધન ખૂબ જ શુભ રહેશે. આ દિવસે ગ્રહોના રાજા દેવગુરૂ બૃહસ્પતિ મેષ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન થશે. ગુરૂ ગ્રહની કૃપાથી તમને ધન-સંપદા પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે. આવકના નવા માધ્યમ ખુલશે. રોકાણમાં લાભ મળશે. ભૂમિ, ભવન અને વાહનની ખરીદી સંભવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ