બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સંબંધ / Raksha Bandhan: Dont purchase these type of rakhi and sweets

Raksha Bandhan 2023 / રાખડીઓમાં અવનવી ફેશનના ચક્કરમાં રક્ષાબંધને ન કરતાં આવી ભૂલ, આ નિયમનું ખાસ કરવું જોઈએ પાલન

Vaidehi

Last Updated: 05:12 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rakshabandhan 2023: રાખડી અને મિઠાઈ ખરીદતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ચોક્કસથી જરૂરી હોય છે. જાણી લો ક્યાં રંગની અને કેવી રાખડી બાંધવી શુભકારી છે.

  • આ વખતે રક્ષાબંધનનાં દિવસે ભદ્રા યોગ
  • રાખડી અને મિઠાઈ ખરીદવામાં રાખવું ધ્યાન
  • રાખડીમાં કાળો રંગ અશુભ માનવામાં આવે છે

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 30 ઓગસ્ટના બુધવારનાં રોજ શ્રાવણી પૂર્ણિમા છે, જે સવારે 10:58 વાગ્યાથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. જેથી બે દિવસ રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવશે. 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.

રાખડી ખરીદતાં સમયે આ બાબતોનું રાખો ધ્યાન

કાળા રંગની રાખડી ન બાંધવી
રાખડી ખરીદતાં સમયે ધ્યાન રાખવું કે તેમાં કાળા રંગનો થોડો પણ ઉપયોગ ન હોય. આજનાં મોર્ડન યુગમાં ભિન્ન-ભિન્ન પ્રકારની રાખડીઓ બજારમાં મળતી હોય છે. તેને બાંધવામાં આપત્તિ નથી પરંતુ સાથે રક્ષાસૂત્ર બાંધવું. 

ગિફ્ટ
બહેનો પાસે રાખડી બંધાવતા સમયે ભાઈઓએ ખાલી હાથ ન જવું જોઈએ. બહેન માટે હંમેશા ગિફ્ટ અને ધન સાથે રાખવું જોઈએ. આ તહેવાર બહેન પ્રતિ પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવાનો છે. 

મિઠાઈ
ભાઈ માટે મિઠાઈને પસંદ કરતાં સમયે ધ્યાન રાખવું કે મિઠાઈ કડક ન હોય. મિઠાઈ રસમાં હોય જેથી ભાઈ-બહેનની વચ્ચેનો પ્રેમરસ ક્યારેય ઓછો ન થાય. રક્ષાસૂત્રની જેમ મિઠાઈમાં પણ કાળા કે બ્રાઉન રંગ ન હોય તેનું ધ્યાન રાખવું. એટલે કે ચોકલેટ વગેરેની જગ્યાએ પરંપરાગત મિઠાઈઓ જેમકે લાડૂ, દૂધની બરફી, કેસરીયા બરફી, રસમલાઈ વગેરે આપી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ