બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Rakhi Sawant Video: Sherlyn Chopra is going to sue rakhi for defaming her in front of media

બોલિવૂડ / ઉમરા કરી પરત ફરતા જ રાખી સાવંતને લાગ્યો જોરનો ઝટકો, 200 કરોડનો માનહાનિ કેસનો દાવો ઠોકશે શર્લિન, જાણો વિવાદ

Vaidehi

Last Updated: 05:10 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શર્લીન ચોપડા અને રાખી સાવંત ફરી એકવાર આમને-સામને થયાં છે. પહેલા વિવાદ કર્યો પછી મિત્ર થયાં અને હવે શર્લીને રાખી પર 200 કરોડનો માનહાનિનો કેસ કરવાની ધમકી આપી છે.

  • રાખી સાવંતને દેશમાં આવ્યાંની સાથે જ મળ્યો ઝટકો
  • શર્લીને રાખી પર 200 કરોડનો માનહાનિનો કેસ કરવાની આપી ધમકી
  • રાખી સાવંતે એરપોર્ટ પર આ અંગે આપ્યો જવાબ

સાઉદી અરબનાં મક્કાથી ઉમરા કર્યા બાદ રાખી સાવંત ગુરુવારે સવારે દેશ પાછી આવી ગઈ. પરંતુ મુંબઈ એરપોર્ટથી બહાર નિકળતાની સાથે જ તેને મોટો ઝટકો લાગ્યો. શર્લીન ચોપડાએ દાવો કર્યો છે કે તે રાખી સાવંત પર 200 કરોડ રૂપિયાનો માલહાનિનો કેસ કરશે. શર્લીનનાં આ નિર્ણયની જાણકારી પેપરાઝીએ રાખી સાવંતને એરપોર્ટ પર આપી. ત્યારે રાખી શાંત રહીને બોલી કે મને આ વિશે કંઈ ખબર નથી.

માલહાનિનાં કેસની જાણકારી 
આ દરમિયાન પેપરાઝીએ રાખીને કહ્યું કે,'તમારી પીઠ પાછળ 200 કરોડ રૂપિયાનાં માનહાનિનાં કેસની વાત થઈ રહી છે. આ સવાલ પર રાખીએ કહ્યું કે મને કંઈ જ નથી ખબર. હું તો અત્યારે ઉમરા કરીને આવી છું. હું ઘણી પવિત્ર ધરતી પર ગઈ હતી. મને આ કંઈ જ નથી ખબર. કોણ શું ડ્રામા કરી રહ્યું છે. આ કોની વાત કરી રહ્યાં છે, મને કંઈ નથી ખબર'

એરપોર્ટ પર બુર્ખો પહેરીને પહોંચી રાખી સાવંત
મુંબઈ એરપોર્ટ પર પણ રાખી સાઉદી અરબની જેમ બુર્ખામાં જોવા મળી હતી .જો કે તેમનો ચહેરો ખુલ્લો હતો. રાખી સાવંતનું સ્વાગત કરવા એરપોર્ટ પર ઘણાં લોકો પહોંચ્યાં હતાં. ફુલોની માળાથી તેનું દેશમાં સ્વાગત કરવામાં આવ્યું.

મિત્રતા બાદ ફરી વિવાદ
રાખી અને શર્લિનની વચ્ચે પહેલા વિવાદ થયો હતો. વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી પરંતુ પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. જો કે આદિલ દુર્રાનીનાં જેલમાંથી બહાર નિકળ્યાં બાદ શર્લીન ફરી રાખીનો વિરોધ કરી રહી છે. શર્લિનનું કહેવું છે કે રાખી અને તેની વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે મીડિયાની સામે શર્લિનની પ્રાઈવેટ ફોટોઝ દેખાડીને તેને શરમિંદા કર્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ