રેડ અલર્ટ / સતર્ક રહેજો! ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ, 10 હજાર 674 લોકોનું સ્થળાંતર

Rain alert in 8 districts of Gujarat monsoon 2022

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે દરિયાકિનારાના વિસ્તારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ