Fit N Fine / સમય નથી તો ફટાફટ ચૅર વર્ક-આઉટ કરીને રહો ફીટ

આપણને સૌ કોઈને ફીટ રહેવું ગમતું હોય છે અને પરંતુ તેની માટે કરવી પડતી ઍક્સર્સાઈઝ નથી ગમતી હોતી. જેનું મોટાભાગે કારણ હોય છે સમયનો અભાવ અને એટલે જ રેગ્યુલર કસરત શક્ય બનતી નથી. આ ઉપરાંત ઘણી વખતે ઘરમાં કસરત કરવી હોય તો જગ્યા અને ઈક્વીપમેન્ટ્સનો પણ અભાવ હોય છે. પરંતુ જો ખરેખરમાં આ બધું નથી પરંતુ કસરત તેમ છતાં કરવી છે તો તમારા માટે એક સરળ ઈઝી ચૅર વર્કઆઉટ દ્વારા કરી શકો છો. માત્ર એક ખુરશીના સહારે તમે એવી ઈઝી 5 કસરત ઘરે અથવા ગાર્ડનમાં કરીને ફીટ રહી શકો છો. તો જુઓ આજના Fit n Fineમાં...

બ્રેકિંગ ન્યૂઝ