બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Protest against Pakistan's 'Food Festival' in Surat, banners torn down by Bajrang Dal, set on fire.આમ હોય

વિરોધ / સુરતમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બોર્ડ દેખાતા જ લોકો ઉકળ્યા, બજરંગ દળે ફાડી નાખ્યા બેનર, લગાવી દીધી આગ

Mehul

Last Updated: 09:09 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પચરંગી શહેર કહેવાતા સુરતમાં એક રેસ્ટોરન્ટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન.બજરંગ દળનાં કાર્યકરોએ તમામ બેનર્સ ઉતારીને ફાડી નાખ્યા,એટલું જ નહિ આગ પણ લગાવી દીધી.

  • સુરતમાં પાકિસ્તાની 'ફૂડ ફેસ્ટીવલ'નો વિરોધ
  • બજરંગ દળે બેનર્સ ફાડી ,લગાવી  દીધી આગ.
  • રેસ્ટોરન્ટ માલિકને પણ આપી દીધી ચેતવણી 

ગુજરાતના પચરંગી શહેર કહેવાતા સુરતમાં એક રેસ્ટોરન્ટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું.અને આ કાર્યક્રમની ઘોષણા કરાતા બેનર્સ પણ લગાવ્યા હતા.પરંતુ બજરંગ દળનાં કાર્યકરો અચાનક ત્યાં પહોચ્યા અને પાકિસ્તાનને લઈને પોતાનો વિરોધ પ્રકટ કર્યો. પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનો વિરોધ કરતા કાર્યકરોએ તમામ બેનર્સ ઉતારીને ફાડી નાખ્યા,એટલું જ નહિ આગ પણ લગાવી દીધી. 

સુરતના રીંગરોડ પર 'ટેસ્ટ ઓફ ઇન્ડીયા'નામક રેસ્ટોરંટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની ઘોષણા કરતા મોટા-મોટા બેનર્સ પણ લગાવ્યા હતા. 12 થી 22 ડીસેમ્બર દરમિયાન આયોજિત કરાયેલા આ ફૂડ ફેસ્ટીવલમાં પાકિસ્તાની સ્વાદના રસીયાઓને ઉત્તમ વ્યંજન પીરસવાનો હેતુ હતો. બજરંગ દળના કાર્યકર્તા દેવી પ્રસાદ દુબે એ કહ્યું કે, ફૂડ ફેસ્ટીવલ કરવો હોય તો ભારતીય ફૂડ ફેસ્ટીવલ કરો, અલગ-અલગ રાજ્યો અને સંસ્કૃતિ નાં ફૂડ ફેસ્ટીવલ કરો,પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલ જ કેમ ? 

દુબે એ એમ પણ કહ્યું કે, હનુમાનજીએ જેવી રીતે લંકા દહન કર્યું હતું,એ જ રીતે આ બળશે બાદમાં તમામ બેનર્સ  ઉતારીને બાળી નાખ્યા,બજરંગ દળે રેસ્ટોરંટનાં માલિકને ચેતવણી પણ આપી કે, બીજીવાર આવું કૃત્ય ના થાય.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ