બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / Pregnancy Precautions things to avoid in pregnancy

તમારા કામનું / પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ આ બાબતોને ન અવગણતા, નહીં તો તમારા બાળકને થઇ શકે છે નુકસાન, જાણો કઇ રીતે

Arohi

Last Updated: 01:02 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pregnancy Precautions: હેલ્ધી અને હેપ્પી પ્રેગ્નેન્સી ટાઈમ એન્જોય કરવા માટે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમાં હેલ્ધી ભોજન, આરામ અને ફિઝિકલ એક્ટિવિટીઝ ઉપરાંત બીજુ પણ ઘણુ બધુ છે.

  • પ્રેગ્નેન્સીમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
  • નહીં તો તમારા બાળકને પહોંચી શકે છે નુકસાન 
  • આ રીતે એન્જોય કરી શકાય છે હેલ્ધી અને હેપ્પી પ્રેગ્નેન્સી 

પ્રેગ્નેન્સીને હેલ્ધી અને હેપ્પી બનાવવા માટે ઘણી બધી સલાહ લોકો આપે છે. જેમાં હેલ્ધી ભોજન, આરામ અને ફિઝિકલ એક્ટિવિટીઝ ઉપરાંત બીજુ પણ ઘણુ બધુ છે. પરંતુ તે સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની બેદરકારી તમારી સાથે બાળકને પણ નુકસાન પહોંચાડી શકે છે. 

પાલતુ જનવરોથી રહો દૂર 
ઘણી મહિલાઓ કૂતરા કે બિલાડી પાળતા હોય છે. પરંતુ પ્રેગ્નેન્સીમાં તેમનાથી દૂર રહેવું જોઈએ. ઘરમાં પેટ્સ છે તો તેમને સાફ સુથરા રાખો પરંતુ તમે તેમની સાફ સફાઈ ન કરો. તમે જ્યાં વધારે બોસો છો કે સુવો છો ત્યાં નિયમિત સફાઈ કરાવો અને ખાસ કરીને જો તમારા ઘરમાં બિલાડી છે તો તેનું ખાસ ધ્યાન રાખો. 

કારણ કે બિલાડીઓના મળથી ફેલાતા પેરાસાઈટ્સ ખૂબ જ ખતરનાક હોય છે. ઘણી વખત તેનાથી ગર્ભપાત કે મૃત બાળકના જન્મનો ખતરો થઈ શકે છે અથવા તો બાળક ઘણી બીમારીઓની સાથે પેદા થઈ શકે છે. 

સ્મોકિંગથી રહો દૂર 
ગર્ભાવસ્થામાં સ્મોકિંગ તો બિલકુલ પણ ન કરો તેનાથી પણ મિસકેરેજ થવાનો ખતરો રહેલો છે અથવા પ્રી મેચ્યોર ડિલિવરી થઈ શકે છે. પોતાને સ્મોકિંગથી બતાવવાની સાથે જ સિગરેટ પીતા લોકોથી પણ જેટલું બને તેટલું દૂર રહો. બન્નેની સિચ્યુએશન પ્રેગ્નેન્ટ મહિલા અને બાળકો માટે નુકસાનકારક છે. 

આલ્કોહોલથી દૂર રહો 
આલ્કોહોલના સેવનથી પણ આવનાર બાળકને ખતરો થઈ શકે છે. ગર્ભવતી મહિવાઓને આલ્કોહોલનું સેવન પણ સંપૂર્ણ રીતે અવોઈડ કરવું જોઈએ. કારણ કે તેનો પ્રભાવ બાળકના નર્વસ સિસ્ટમ પર પડે છે. બાળક મંદબુદ્ધિ અને આનુવંશિક રોગોથી પીડિત થઈ શકે છે. 

આલ્કોહોલના સેવનથી ગર્ભસ્થ શિશુ ફેટલ આલ્કોહોલ સિંડ્રોમનો શિકાર બની શકે છે. તેના ઉપરાંત બાળકના ગોઠ જન્મથી કપાયેલા આવી શકે છે. બાળકમાં હાર્ટ કે આંખ સાથે જોડાયેલી મુશ્કેલીઓ આવી શકે છે. કોઈ પણ પ્રકારના ડ્રગ્સ પણ ન લો. પ્રેગ્નેન્સીમાં દવાઓ પણ ડોક્ટરને પુછ્યા વગર ન લો. 

સ્ટ્રોન્ગ સ્મેલ વાળી વસ્તુઓથી રહો દૂર 
ઘરમાં જો થિનર, પેન્ટ ક્લીનર જેવી વસ્તુઓ હોય તો પ્રેગ્નેન્સીમાં તેનાથી દૂર રહો. તેની સ્મેલથી પ્રેગ્નેન્સીમાં કોમ્પ્લીકેશન્સ આવી શકે છે. શરૂના ત્રણ મહિના સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. તો આ સમયે કોઈ પણ પ્રકારની શરીરમાં મુશ્કેલી અનુભવાય તો તરત ડોક્ટરની સલાહ લો. તેમાં બેદરકારીથી બચો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ