બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / potatoes really healthy what happens to your body when you eat

Health / બટાકાનું શાક કે બટાકાની કોઈ પણ વાનગી સાથે ન ખાશો આ વસ્તુ! બની જાય છે 'મીઠું ઝેર', રહો સાવધાન, વાંચો કારણ

Manisha Jogi

Last Updated: 03:19 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું બટાકાથી ખરેખર વજન વધે છે. પોષણ અનુસાર બટાકાને સંતુલિત આહારનો એક ભાગ હોઈ શકે છે. બટાકામાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામીન અને આયર્ન રહેલા હોય છે.

  • શું બટાકાથી ખરેખર વજન વધે છે?
  • બટાકામાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામીન હોય છે
  • તળેલા બટાકા ક્યારેય ના ખાવા જોઈએ

બટાકા એક વિવાદાસ્પદ શાકભાજી છે. બટાકા તળેલા હોય કે બાફેલા તેનાથી વજન વધતુ હોવાનું માનવામાં બટાકામાં ફેટની માત્રા વધુ હોય છે. શું બટાકાથી ખરેખર વજન વધે છે. પોષણ અનુસાર બટાકાને સંતુલિત આહારનો એક ભાગ હોઈ શકે છે. બટાકામાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામીન અને આયર્ન રહેલા હોય છે. 

ભાત અને બટાકા સાથે ના ખાવા જોઈએ
બટાકામાં વિટામીન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. લગભગ 150-200 ગ્રામ બટાકામાં 150 કેલરી હોય છે, તેમાં કોઈ ફેટ હોતી નથી. પાણીની માત્રા વધુ હોય છે. બટાકામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે ખાવા બાબતે થોડું સાવધાન રહેલું જોઈએ. ભાત અને બટાકા એકસાથે ના ખાવા જોઈએ, જેના કારણે ડાયટમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધી જાય છે. આરોગ્ય નિષ્ણાંત અનુસાર બટાકા બાફીને તથા અન્ય શાકભાજી સાથે મિશ્ર કરીને તેનું સેવન કરવું જોઈએ. પ્રોટીનથી ભરપૂર ભોજન સાથે બટાકા ના ખાવા જોઈએ, નહીંતર પચી શકતા નથી. સપ્તાહમાં એક વાર બટાકા ખાઈ શકો છો. તળેલા બટાકા ક્યારેય ના ખાવા જોઈએ.  

પોષણ- બટાકામાં ભરપૂર માત્રામાં વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડેન્ટ અને વિટામીન બી6નો એક સારો સ્ત્રોત છે. 

કાર્બોહાઈડ્રેટ- બટાકામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે તથા ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ વધુ હોય છે. જેના કારણે બ્લડ શુગર વધી શકે છે. આ કારણોસર લીલા શાકભાજી સાથે બટાકાનું સેવન કરવું જોઈએ. 

ફાઈબર- બટાકામાં ઘુલનશીલ અને અઘુલનશીલ ફાઈબર હોય છે. ફાઈબરથી ભોજન સરળતાથી પચી જાય છે, ભૂખ લાગે છે અને બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. બટાકાની છાલનું સેવન કરવાથી ફાઈબરની ઊણપ દૂર થાય છે. 

ભોજન બનાવવાની રીત
તમે ભોજન કઈ રીતે બનાવો છો, તેના કારણે આરોગ્ય પર અસર થઈ શકે છે. બટાકાને બાફવાથી અને વરાળ પર ચડવીને તેનું સેવન કરવું તે આરોગ્ય માટે લાભદાયી છે. બટાકા તળીને ખાવાથી ફેટ અને કેલરી વધી જાય છે. બટાકા ખાટ્ટુ ક્રીમ અને પનીર સાથે ના ખાવું જોઈએ. 

આરોગ્ય માટે ગુણકારી
બટાકામાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે, જે આરોગ્ય માટે ગુણકારી છે. બટાકામાં રહેલ વિટામીનને કારણે રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. બટાકામાં રહેલ પોટેશિયમને કારણે માંસપેશીઓ મજબૂત થાય છે. એન્ટી ઓક્સિડેન્ટ, વિટામીન સી અને ફાઈટોકેમિકલ્સને કારણે બિમારીઓ સામે રક્ષણ મળે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ