ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:04 AM, 5 October 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે બોગસ ખેડુતોને લઇ યાદી બનાવી રહી છે. જેમાં PMOમાં બોગસ ખેડુતોને લઇ વાંરવાર રજુઆત આવી રહી હતી. જેને પગલે આ એક્શન લેવામાં આવ્યું છે. જેમને ખેતી સાથે કોઇ લેવા દેવા નથી તેવા લોકોની યાદી તૈયાર થઇ રહી છે.

ADVERTISEMENT
જો આવા લોકોના ખાતા પૈસા આવ્યા હશે તો તરત પાછા લેવામાં આવશે. અત્યાર સુધી કેન્દ્ર સરાકરે 61 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓ માંથી 5.38 લાખ ખેડુતો બોગસ મળ્યા છે. આ રીતે સરકારે દેશના તમામ રાજ્યોમાં બોગસ ખેડુતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
.jpg)
ADVERTISEMENT
જે લોકો ખેતી સિવાય અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે અને જો તેમણે લીધો હશે તો તેમની પાસેથી એક એક રુપિયો વસૂલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ