બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મળશે ₹ 10,00,000નું રિફન્ડ! સરકારે ફરી પોર્ટલ ઓપન કર્યું, કરો આ રીતે અરજી

photo-story

6 ફોટો ગેલેરી

સુવિધા / મળશે ₹ 10,00,000નું રિફન્ડ! સરકારે ફરી પોર્ટલ ઓપન કર્યું, કરો આ રીતે અરજી

Last Updated: 12:59 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સરકાર તરફથી સહારા રિફંડ પોર્ટલને ફરી એકવાર ઓપન કરવામાં આવ્યું છે. અને તમે આ પોર્ટલની મદદથી હવે 10 લાખ રૂપિયા સુધી ક્લેમ કરી શકો છો.

1/6

photoStories-logo

1. સહારા ઇન્ડિયા રિફંડ પોર્ટલ

સામાન્ય રીતે નોકરીયાત માણસો તેમની દૈનિક જરૂરિયાત સાથે આવનાર કાલ માટે પણ બચત કરે છે. એવી જ રીતે દેશના મોટા ભાગના લોકોએ મોટી સંખ્યામાં સહારા ગૃપની સહકારી સમિતિમાં તેમની મહેનતની કમાણીમાંથી બચત કરીને રોકાણ કર્યું હતું. પરંતુ અમુક કારણોસર તેમના રોકાણ બદલ તેમને રિટર્ન મળી શક્યું નહોતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સહારા રિફંડ પોર્ટલ

આવા આ સરકારે CRCS-Sahara Refund Portal શરૂ કર્યું હતું. આ પોર્ટલને ફરી એકવાર ઓપણ કરવામાં આવ્યું છે. સહકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા આ પોર્ટલની મદદથી હવે લોકો તેમના રૂપિયા પાછા મેળવી શકે છે. તો ચાલો જાણીએ કે આ માટે કેવી રીતે અરજી કરવાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કોણ કરી શકે છે અરજી અને કેટલા મળશે રૂપિયા

સરકારે એક રિસબમિશન પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં તમે 10 લાખ સુધીના દાવા ફરીથી સબમિટ કરી શકો છો. જો તમારી અરજી અગાઉ અધૂરી હતી અથવા કોઈપણ કારણોસર તમારો દાવો નકારવામાં આવ્યો હતો, તો તમે આ પોર્ટલ દ્વારા તમારી અરજી ફરીથી સબમિટ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તકલીફમાં અંહિયા સંપર્ક કરો

જો તમને અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડી રહી હોય અથવા અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે હેલ્પલાઈન નંબર 011-20909044 અથવા 011-20909045 પર સંપર્ક કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કેવી રીતે એપ્લાય કરવું?

તમારા પૈસા પાછા મેળવવા માટે પહેલા mocresubmit.crcs.gov.in/resubmission પર સત્તાવાર રિફંડ રિસબમિશન પોર્ટલની મુલાકાત લો. તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર દાખલ કરો અને પછી OTP નો ઉપયોગ કરીને લોગિન કરો. તમારા રોકાણ માટે સહાયક દસ્તાવેજોની નકલો અપલોડ કરો. પછી, તમારા બેંક ખાતાની વિગતો દાખલ કરો. હવે, ફોર્મ ભરો અને તેને સબમિટ કરો. ત્યારબાદ તમને રસીદ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ વાતનું ખાસ ધ્યાન રાખો

સરકારે સ્પષ્ટતા કરી છે કે ફક્ત ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ઓફલાઈન અરજીઓ અથવા એજન્ટ અથવા તૃતીય પક્ષ દ્વારા સબમિટ કરાયેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. પોર્ટલ પર તમે જે બેંક ખાતાની વિગતો આપો છો તે આધાર સાથે લિંક હોવી આવશ્યક છે. અન્યથા, ભંડોળ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sahara India Refund Investor Claim CRCS-Sahara Refund Portal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ