ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અયોધ્યા રામમંદિરના રામ દરબારની મનમોહક તસવીરો આવી સામે, જોતાં જ મન હરી જશે

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / અયોધ્યા રામમંદિરના રામ દરબારની મનમોહક તસવીરો આવી સામે, જોતાં જ મન હરી જશે

Last Updated: 10:56 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉત્તરપ્રદેશમાં આજે ફરી દિવાળીના પર્વ જેવો માહોલ છે. ત્યારે રામ દરબારની મનમોહક તસવીરો પણ સામે આવી છે. રામ મંદિરના આ ફોટોએ લોકોના દિલ જીતી લીધા છે.

1/7

photoStories-logo

1. રામ દરબારનો મનમોહક ફોટો

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાંથી રામ દરબારની એક અદભૂત અને મનમોહક તસવીર સામે આવી છે. આ દિવ્ય છબી મંદિરની ભવ્યતા અને આધ્યાત્મિક ઊર્જામાં વધુ તેજ ભાવ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તસવીરે ભક્તોમાં વધારી ભક્તિની

દરબારની આ સુંદર છબી સોશિયલ મીડિયા અને અયોધ્યામાં ઝડપથી ફેલાઈ ગઈ છે. ભક્તો કહે છે કે આ તસવીરે રામ મંદિરના આકર્ષણમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ‘જય શ્રી રામ’ ના નાદથી ગુંજ્યું આખું અયોધ્યા

મંગળવારે વહેલી સવારે અયોધ્યા ભક્તિ અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિર બાંધકામની ઔપચારિક પૂર્ણાહુતિ માટે પહોંચ્યા છે. અને શહેર “જય શ્રી રામ” ના નારાઓથી ગુંજી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભક્તોની ભારે ભીડ

અયોધ્યાના ઘાટો, શેરીઓ અને મંદિરોમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. દરેક વયના લોકો આ ઐતિહાસિક ક્ષણને સાક્ષીભાવે જોવા માટે વહેલી સવારથી જ આવવા લાગ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સંતો અને ભક્તો માટે ઐતિહાસિક દિવસ

રાયબરેલીના દાલમાઉથી આવેલા સ્વામી નરોત્તમંદ ગિરીએ કહ્યું કે આ દિવસ ખૂબ જ ભાગ્યશાળી છે. તેઓએ જણાવ્યું કે આ ક્ષણ કઠોર તપસ્યા અને અનંત રાહ પછી આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પીએમ મોદી બનશે ઐતિહાસિક ક્ષણના સાક્ષી

સંકુલના અધિકારીઓએ જણાવ્યું કે વિધિ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રધાનમંત્રી લગભગ 1:30 વાગ્યા સુધી મંદિર સંકુલમાં રહેશે. આ દરમિયાન દર્શન, પૂજા, ધ્વજવંદન અને સંબોધનનું આયોજન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. 500 વર્ષ બાદ સપનું સાકર

સમારોહમાં આવેલા એક વૃદ્ધ ભક્તે ભાવનાભરી આંખોથી કહ્યું, “આ ક્ષણ 500 વર્ષ પછી આવી છે. અમારા પૂર્વજોએ આ દિવસ માટે બલિદાન આપ્યું, અને આજે તેને જોઈ શકવું અમારું સૌભાગ્ય છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ram Temple Completion Ram Darbar Photo Ayodhya Ram Mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ