બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Personal Loan transfer to another person know rules

કામની વાત / પર્સનલ લોન કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય કે નહીં? જાણો શું છે નિયમો

Arohi

Last Updated: 03:35 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Personal Loan Rules: પર્સનલ લોન બેંક અને વ્યક્તિની વચ્ચે એગ્રીમેન્ટના આધાર પર આપવામાં આવે છે. આ કારણે સામાન્ય રીતે તેને ટ્રાન્સફર નથી કરી શકાતી.

પર્સનલ લોન આજના સમયમાં લેવી ખૂબ જ સરળ છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો સરકારી કે કોઈ પણ ખાનગી બેંક તમને સરળતાથી પર્સનલ લોન આપી દેશે. પરંતુ પર્સનલ લોન લેતી વખતે લોકોના મનમાં ઘણી વખતે સવાલ આવે છે કે શું પર્સનલ લોનને કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે કે નહીં. 

શું કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર થઈ શકે છે પર્સનલ લોન? 
સામાન્ય રીતે પર્સનલ લોનને કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર નથી કરી શકાતી. તેના પાછળ ઘણા કારણો છે 
પર્સનલ લોન એગ્રીમેન્ટ બેંક અને લોન લેનાર વ્યક્તિની વચ્ચે કરવામાં આવે છે. આ કારણે આ નોન-ટ્રાન્સફરેબલ હોય છે. 
પર્સનલ લોન આપતી વખતે બેંકની તરફથી વ્યક્તિનો ક્રેડિટ સ્કોર અને ઈનકમને ચેક કરવામાં આવે છે. તેના આધાર પર લોન અપ્રૂવ કરવામાં આવે છે

વધુ વાંચો: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, 2 લાખ પર મળશે 30,000 રૂપિયાનો ફાયદો, જાણો કેવી રીતે

અમુક કંપનીઓ ઓફર કરે છે લોન ટ્રાન્સફર 
અમુક બેંકો અને અનબીએફસી કંપનીઓની તરફથી પર્સનલ લોન ટ્રાન્સફર ઓફર કરે છે. તેને Loan Assuptionના નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે એવું ત્યારે જ થાય છે. જ્યારે લોન લેનાર વ્યક્તિ દેવું ન ચુકવી શકે. પરંતુ તેમાં ઘણી શરતો હોય છે. આ કારણે કોઈ અન્ય વિકલ્પ પસંદ કરવો વધારે યોગ્ય માનવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ