દેવ દર્શન / ગુજરાતમાં મેરુપૃષ્ટ જેવો આકાર ધરાવતો પાવકાચલ પર્વત, 1800 પગથિયાં ચડી માતાને દર્શનનો મહિમા, ભક્તોને અપાર શ્રદ્ધા

Pavakachal mountain in Gujarat which has the shape of Meruprit, climbed 1800 steps, glory of darshan of Mata, immense faith...

સુંદર રમણીય પહાડીઓ પાછળથી ડોકીયુ કરતા સુર્યના સોનેરી કિરણો. સવારના કિરણો મેરુપૃષ્ટ જેવો આકાર ધરાવતા પાવકાચલને પણ આકર્ષિત બનાવે છે. હનુમાનજી દ્રોણગીરી પર્વત લઈને આવતા હતા જેને ભરતે તીર મારતા પર્વતનો જે ટુકડો પડ્યો તે પાવકાચલ નામથી ઓળખાતો હતો અને પાવકાચલ એટલે હાલનો પાવાગઢ.

બ્રેકિંગ ન્યૂઝ