બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / patriotic message to wish people on Republic Day 2024

Republic day 2024 / 'નસીબદાર હોય છે જે દેશના કામ આવે છે', Republic Dayની શુભેચ્છાઓ આપવા માટે દેશભક્તિથી ભરેલા સંદેશ

Megha

Last Updated: 08:40 AM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Republic Day 2024 આજના ખાસ દિવસે તમારા પરિવાર-મિત્રોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપવા માટે દેશભક્તિથી ભરેલા આવા સંદેશો મોકલો.

  • દેશ આજે 75મા ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યો છે.
  • Republic Dayની શુભેચ્છાઓ આપવા માટે દેશભક્તિથી ભરેલા સંદેશ

દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે અને દેશ આજે 75મા ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યો છે. ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું. આ કારણોસર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે. 

Republic day 2024 | VTV Gujarati

વર્ષ 1947માં દેશની આઝાદી પછી સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જે માટે એક સંવિધાન સભાનું ગઠન કરવામાં આવ્યં હતું અને 26 જાન્યુઆરી 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું, સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 નારોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. એવામાં આજના ખાસ દિવસે તમારા પરિવાર-મિત્રોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપવા માટે દેશભક્તિથી ભરેલા આવા સંદેશો મોકલો. 

- આવો આપણે તેમને નમન કરીએ જેમની પાસે આ કામ આવે છે, ભાગ્યશાળી હોય છે એ લોકો જેઓ આ દેશને કામ આવે છે. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. Happy Republic Day

- દેશ આપણો સૌથી મહાન છે અને ત્રિરંગો તેની શાન છે, જેમને આ શાન માટે પોતાનો જીવ ગુમાવ્યો એમને અમારા સલામ છે. Happy Republic Day

વધુ વાંચો: કર્તવ્ય પથ પર દેખાશે ભારતનો દમખમ, ત્રણેય સેનાના કદમતાલ સાથે સાંસ્કૃતિક ઝાંખીઓ જમાવશે આકર્ષણ, જાણો પરેડમાં શું ખાસ

- ના રંગ ભેદ, ના તો જ્ઞાતિનો ભેદ, અહીં પુરુષો અને સ્ત્રીઓ પણ એક સમાન. આ છે નવા ભારતની લહેર જ્યાં દરેક વ્યક્તિ એકસાથે આવીને દૂર કરશે દરેક ભેદભાવ. ગણતંત્ર દિવસની શુભકામનાઓ

- રાષ્ટ્ર માટે દરેક મનમાં સન્માન રહે, ભારત દરેક નાગરિકના હૃદયમાં રહે. ભારત માતાને અમારા વંદન, ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ..
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ