બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patan Lok Sabha seat, BJP has given ticket to Bharat Singh Dabhi, Congress has given ticket to Chandanji Thakor

જનમત / ભરતસિંહ ડાભી કે ચંદનજી ઠાકોર? પાટણમાં કોના હશે રાજપાટ, આ મતદારો પલટી શકે બાજી

Dinesh

Last Updated: 07:53 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024: પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી છે. પક્ષે બીજી વખત તક આપી છે. જેઓ છેલ્લા દોઢ દાયકાથી ભાજપમાં સક્રિય છે અને વ્યવસાયે ખેડૂત છે.

ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે આજે વાત કરીશું પાટણ લોકસભા બેઠકની. આ બેઠક પર ભાજપે ફરી ભરતસિંહ ડાભી પર વિશ્વાસ મુક્યો છે જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોરે પર ભરોષો કર્યો છે. આ બેઠક પર ઠાકોર મતદારોના પ્રભુત્વ છે. 

પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર
ભાજપ    ભરતસિંહ ડાભી
કોંગ્રેસ    ચંદનજી ઠાકોર

કોણ છે ભરતસિંહ ડાભી?
પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી છે. પક્ષે બીજી વખત તક આપી છે. જેઓ છેલ્લા દોઢ દાયકાથી ભાજપમાં સક્રિય છે અને વ્યવસાયે ખેડૂત છે. સંસદની વિવિધ સમિતિઓમાં જવાબદારી નિભાવી તેમજ શૈક્ષણિક અને સામાજિક સંગઠનો સાથે પણ જોડાયેલા છે

કોણ છે ચંદનજી ઠાકોર?
ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે. પાટણ અને સરસ્વતી તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ પણ છે. જેઓ સમાજમાં ભામાશા તરીકેની છાપ ધરાવે છે. સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જેઓ વ્યવસાયે બિલ્ડર છે. 

2019નું પરિણામ
ભાજપ    ભરતસિંહ ડાભી
પરિણામ    જીત

કોંગ્રેસ    જગદીશ ઠાકોર
પરિણામ    હાર

પાટણ લોકસભામાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ?
વડગામ
કાંકરેજ
રાધનપુર
ચાણસ્મા
પાટણ
સિદ્ધપુર
ખેરાલુ

પાટણનું જ્ઞાતિ સમીકરણ
ઠાકોર મતદારોના પ્રભુત્વવાળી બેઠક છે. દલિત, ક્ષત્રિય, મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાટીદાર મતદારો પણ બાજી પલટી શકે છે. કુલ 19 લાખ 83 હજારથી વધુ મતદાર છે.

વાંચવા જેવું:  'હે શક્તિ, તમે શાંત રહેજો...' પરેશ ધાનાણીએ પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો પોસ્ટ કરી લખી કવિતા

પાટણ લોકસભા બેઠકના મુદ્દા
ધંધા-રોજગાર માટે યુવાનો અન્ય શહેર તરફ વળ્યા છે. રાધનપુર, સાંતલપુરમાં ઉનાળાના સમયે પાણીની સમસ્યા રહે છે. સરસ્વતી બેરેજ ડેમ વર્ષોથી ખાલી છે. સ્થાનિક સ્તરે ઉદ્યોગોનો વિકાસ નહીં

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ