બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / panchak 2023 start dont do this mistake

Panchak 2023 / શરૂ થઈ ગયું પંચક 2023: ભૂલથી પણ આ કામ કર્યા તો જીવનમાં આવશે મોટા સંકટ, નિયમો સાથે જાણો શું કરવું-શું ના કરવું

Arohi

Last Updated: 02:56 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchak 2023: દર મહિનામાં 5 દિવસ એવા હોય છે જ્યારે શુભ કામોને નથી કરવામાં આવતા. આ સમયે પંચક કાળ હોય છે. ઓગસ્ટ મહિનામાં પંચક શરૂ થઈ ચુક્યું છે.

  • પંચક કાળમાં નથી થતા શુભ કામ 
  • દર મહિને 5 દિવસ હોય છે પંચક કાળ 
  • શરૂ થઈ ચુક્યો છે ઓગસ્ટનો પંચક કાળ

જ્યોતિષ શાસ્ત્ર અને પંચાંગમાં શુભ-અશુભ સમયના વિશે જણાવવામાં આવ્યું છે. શુભ કામ સારા મુહૂર્ત કે સમયમાં કરવામાં આવે તો તેનું સારૂ ફળ મળે છે. ત્યાં જ અશુભ મુહૂર્તમાં કરવામાં આવે તો તામોનું ફળ અશુભ મળે છે. 

દર મહિનામાં 5 દિવસ આવા આવે છે જેમાં શુભ કાર્ય કરવામાં નથી આવતા. આ સમયને પંચક કાળ કહેવામાં આવે છે. અમુક ખાસ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ બનવા પર પંચક લાગે છે. ઓગસ્ટ મહિનાનું પંચક શરૂ થઈ ચુક્યું છે. 

ક્યાં સુધી છે પંચક? 
પંચાંગ અનુસાર ઓગસ્ટ મહિનામાં પંચક કાળ 2 ઓગસ્ટ 2023, બુધવારે રાત્રે 11.26 મિનિથી શરૂ થઈ ચુક્યું છે. પંચક 7 ઓગસ્ટ 2023, સોમવારે રાત્રે 1.43 મિનિટ સુધી ચાલશે. પંચકના 5 દિવસ અમુક કામ નથી કરવામાં આવતા. આ સમયે કરવામાં આવેલા કામ ખૂબ નુકસાન પહોંચાડે છે. સાથે જ જીવન પર સંકટ પણ લાવી શકે છે. 

પંચકમાં ન કરો આ કામ 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘર બનાવવાનું કામ ચાલી રહ્યું હોય તો પંચક કાળ વખતે ઘરની છત ન બનાવડાવવી જોઈએ. પંચકમાં ઘરની છત બનાવડાવવાથી ઘરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે. ઘરના સદસ્યોનું જીવન કષ્ટોથી ભરાઈ જાય છે. આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી નુકસાન થાય છે. 
  • પંચક વખતે દક્ષિણ દિશાની યાત્રા ન કરવી જોઈએ. જો યાત્રા પર જવાનું જરૂરી હોય તો દક્ષિણ દિશાની તરફ થોડા આગળ જઈ પાછા આવી જાય અને પછી ફરી યાત્રા પર નીકળો. તેનાથી દોષ ખતમ થઈ જશે. 
  • પંચક કાળ વખતે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. જેવા કે વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે. પંચકમાં આવા શુભ કામ કરવાથી ખરાબ ફળની પ્રાપ્તી થાય છે. કામોમાં સફળતા નહીં મળે. 
  • પંચક વખતે કોઈ નવું કામ પણ શરૂ ન કરવું જોઈએ. પંચકમાં શરૂ કરવામાં આનેલા નવા કામ સફળ નથી થતા અથવા ઈચ્છા અનુસાર નથી થતા. 
  • પંચક વખતે લાકડી, ફર્નીચર, ઈંધણ ન ખરીદવું જોઈએ. આમ કરવાથી જીવન પર સંકટ આવી શકે છે. 
  • પંચક વખતે કોઈ પરિજનનું મૃત્યુ થઈ જાય તો તેમનો અંતિમ સંસ્કાર કરતી વખતે મૃતદેહની સાથે 4 નારિયેળ પણ મુકી દો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ