બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / PAN-Aadhaar Link Deadline Expires: PAN Card Cancellation Of These People, Look Who The Govt Gave Relief To

તમારા કામનું / PAN-આધાર લિંકની ડેડલાઇન ખતમ: આ લોકોના પાન કાર્ડ રદ્દ, સરકારે જુઓ કોને આપી રાહત

Megha

Last Updated: 11:20 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAN-Aadhaar લિંક કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે પણ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. હવે 1 જુલાઈથી આ માટે પહેલા કરતા વધુ દંડ ભરવો પડી શકે છે.

  • PAN-Aadhaar લિંક કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે
  • 1 જુલાઈથી આધાર-PAN લિંક કરવા માટે પહેલા કરતા વધુ દંડ ભરવો પડી શકે
  • કયા લોકોનું PAN નિષ્ક્રિય નહીં થાય, જાણો 

30 જૂને PAN-Aadhaar લિંક કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. ગઇકાલે મોટાભાગના લોકો એવું વિચારી રહ્યા હતા કે આ વખતે પણ PAN-Aadhaar લિંક કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે પણ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. હવે 1 જુલાઈથી આધાર-PAN લિંક કરવા માટે પહેલા કરતા વધુ દંડ ભરવો પડી શકે છે. 

જણાવી દઈએ કે 30 જૂન સુધી આધાર-PAN લિંક કરવા પર 1000 રૂપિયા દંડ ભરવામાં આવતો હતો એમ છતાં આ દરમિયાન આધાર-PAN લિંક કરવા પર અનેક લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. આવા લોકો માટે આવકવેરા વિભાગ દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. 

ચલણ ડાઉનલોડ કરવાની જરૂર નથી:
આવકવેરા વિભાગે એક ટ્વિટમાં કહ્યું કે કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં પાન કાર્ડ ધારકોને આધાર-પાન લિંકિંગ માટે ફી ચૂકવ્યા પછી ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને સંબંધિત કહેવામાં આવ્યું હતું કે લોગિન કર્યા પછી પોર્ટલના 'ઈ-પે ટેક્સ' ટેબમાં ચલાન ચુકવણીની સ્થિતિ ચકાસી શકાય છે તેના માટે ચલણ ડાઉનલોડ કરવાની જરૂર નથી.  PAN કાર્ડ ધારક સફળતાપૂર્વક દંડ ભરી દે જે બાદ PAN કાર્ડ ધારકને એક ઈમેલ મોકલવામાં આવે છે. 

કયા લોકોનું PAN નિષ્ક્રિય નહીં થાય: 
જો કે એવા કિસ્સામાં એ લોકોનેરાહત આપવામાં આવી છે જેમને ફીની ચુકવણી અને લિંક કરવા માટેની સંમતિ પ્રાપ્ત થઈ હોય પણ 30 જૂન સુધી આધાર અને PAN લિંક કરવામાં આવ્યા નથી. હવે PAN નિષ્ક્રિય કરતા પહેલા આવકવેરા વિભાગ દ્વારા આ સ્થિતિ પર વિચાર કરવામાં આવશે. 

જો PAN નિષ્ક્રિય થઈ જશે તો શું થશેઃ
જેમને 30 જૂન 2023 સુધી PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું એમનું PAN આજથી નિષ્ક્રિય થઈ શકે છે.નિષ્ક્રિય હોવાનો અર્થ એ છે કે તમે ન તો બેંક ખાતું ખોલી શકશે કે ન તો આવકવેરાનું રિફંડ મેળવી શકશે. ફાઇનાન્સ સંબંધિત તમામ કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

હવે આગળનો વિકલ્પ શું છે:
જો કે સરકારે લિંક કરવાની સમયમર્યાદા હજુ સુધી વધારી નથી, તેમ છતાં તમે આધાર અને PAN લિંક કરી શકો છો. હવે તમારે પહેલા કરતા વધુ દંડ ભરવો પડી શકે છે. 1000 રૂપિયાના દંડ સાથે 30 જૂન સુધીમાં લિંકિંગ કરાવવાની જોગવાઈ હતી. PAN અને આધાર કાર્ડને લિંક કરવા માટે, તમારે ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ https://incometaxindiaefiling.gov.in/ની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ