બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાલનપુરની સ્કૂલમાં રસોઈ બનાવતા કુકર ફાટ્યું, બે લોકો ઈજાગ્રસ્ત, ખસેડાયા હોસ્પિટલ, જુઓ દ્રશ્યો

photo-story

5 ફોટો ગેલેરી

દુર્ઘટના / પાલનપુરની સ્કૂલમાં રસોઈ બનાવતા કુકર ફાટ્યું, બે લોકો ઈજાગ્રસ્ત, ખસેડાયા હોસ્પિટલ, જુઓ દ્રશ્યો

Last Updated: 01:01 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Palanpur Cooker Burst : મધ્યાહન ભોજન બનાવતી વખતે કુકર ફાટતાં 2 લોકો ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

1/5

photoStories-logo

1. પાલનપુરની શાળા નંબર-1માં કુકર ફાટ્યું

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાલનપુર શહેરમાં આવેલ શાળા નંબર-1માં કુકર ફાટ્યું હોવાની ઘટના બની છે. પ્રાથમિક વિગતો મુજબ કુકર ફાટતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેને લઈ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનિય છે કે, મધ્યાહન ભોજન બનાવતી વખતે આ કુકર ફાટવાની ઘટના બની હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બ્રાન્ચ શાળા નંબર-1માં કુકર ફાટતાં 2 લોકો ઇજાગ્રસ્ત

બનાસકાંઠામાં પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર-1માં કુકર ફાટ્યું હતું. બાળકો માટે રસોઈ બનાવતી વખતે કુકર ફાટતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મધ્યાહન ભોજનની રસોઈ બનાવતા કુકર ફાટ્યું

પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર-1માં મધ્યાહન ભોજનની રસોઈ બનાવતા હતા તે દરમ્યાન અચાનક કુકર ફાટતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયા

શાળા નંબર-1માં કુકર ફટવાની ઘટનાને લઈ બે લોકો ઇજાગ્રસ્ત બનતા તેમણે તાત્કાલિક અસરથી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કુકર ફાટતા રસોઈ વેરણ-છેરણ થઈ

પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર-1માં મધ્યાહન ભોજન કક્ષમાં કુકર ફાટતા રસોઈ વેરણ-છેરણ થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Palanpur Cooker Burst cooker burst in school Palanpur News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ