બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / pakistani cricketer shaheen afridi will not play in asia cup 2022

ક્રિકેટ / ભારત સામે મેચ પહેલા પાકિસ્તાનની ટીમને લાગ્યો મોટો ઝટકો, Asia Cupમાં નહીં રમે આ સ્ટાર ખેલાડી

Khevna

Last Updated: 05:21 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રીદી ઈજાગ્રસ્ત હોવાને કારણે એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા છે. જાણો વિગતવાર

  • પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રીદી થયા ઈજાગ્રસ્ત
  • એશિયા કપ ટૂર્નામેન્ટ હેઠળ ભારત સામેની મેચમાં નહીં જોવા મળે શાહીન આફ્રીદી 
  • 28 ઓગસ્ટનાં રોજ ભારત સામે ટકરાશે પાકિસ્તાન 

પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રીદી થયા ઈજાગ્રસ્ત

એશિયા કપ 2022 શરુ થયાનાં એક અઠવાડીયા પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રીદી ઈજાને કારણે ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવાર એટલે કે 20 ઓગસ્ટનાં રોજ એક અપડેટ જાહેર કરી શાહીનની ઈજા પર આ અપડેટ આપી. પાકિસ્તાની બોર્ડે જણાવ્યું કે આફ્રીદીને તેમના ગોઠણની ઈજાને કારણે એક મહિનાથી વધારે સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાને એશિયા કપમાં પોતાની પહેલી મેચમાં 28 ઓગસ્ટના રોજ ભારતનો સામનો કરવો પડશે. 

કેવી રીતે થયા ઈજાગ્રસ્ત 
લેફ્ટ હેન્ડ સ્ટાર યુવા બોલર શાહીન આફ્રીદીને ગયા મહીને શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ગોઠણ પર ઈજા થઇ હતી, જેને કારણે તેઓ બીજી ટેસ્ટમાં પણ રમી શક્યા ન હતા. 

ક્યારે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટનાં રોજ એશિયા કપ 2022નો મુકાબલો થશે. આ ટૂર્નામેન્ટ પહેલા બંને ટીમો અલગ અલગ દેશોમાં વન ડે સીરીઝમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ ઝીમ્બાબ્વે સામે ODI સીરીઝ રમી રહી છે, જ્યારે બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમ નેધરલેંડનાં પ્રવાસે છે. એશિયાની આ બંને શક્તિશાળી ટીમોએ પોતાના હરીફો સામે જીત નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ