બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Oscar 2024 ram charan jr ntr movie rrr naatu naatu dance action

Oscar 2024 / ફરીવાર ઓસ્કારમાં નાટૂ-નાટૂનો ડંકો વાગ્યો, ફિલ્મ RRRને મળ્યું લોસ એન્જલ્સમાં સન્માન

Arohi

Last Updated: 03:36 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oscar 2024 RRR Natu Natu: ઓસ્કર્સ 2024માં ફરી ફિલ્મ RRR છવાઈ ગઈ છે. ઓસ્કરમાં નાટૂ નાટૂની ઝલક જોવા મળી જેને જોઈને ફેંસ કહી રહ્યા છે તે તેમના માટે પ્રાઉડ મોમેન્ટ છે.

ઓસ્કર 2024માં આ વર્ષે ઈન્ડિયાની કોઈ ફિલ્મ નથી પહોંચી. પરંતુ એક ખાસ કારણે બધા ઈન્ડિયન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. ગયા વર્ષે એકેડેમી એવોર્ડ્સમાં RRRએ મોટી જીત હાસિલ કરી હતી. રાજામૌલીની મૂવીએ બેસ્ટ મ્યૂઝિક કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

ઓસ્કરમાં RRRનો જલવો 
ઓસ્કરના સ્ટેજ પર નાટૂ નાટૂ ગીત પર પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું હતું. આ એક્ટને પ્રેઝેન્ટ કરવા માટે દીપિકા પાદુકોણ સ્ટેજ પર જોવા મળી હતી. તમને જાણીને ખુશી થશે કે RRRનો જલવો આ વખતે એકેડમી એવોર્ડ્સમાં જોવા મળ્યો. ફિલ્મના ક્લિપ્સ ઓસ્કર્સ ઈવેન્ટમાં જોવા મળ્યા. 

સૌથી પહેલા સ્ટંટ કોર્ડિનેટર્સને ટ્રિબ્યૂટ આપતા સમયે બેસ્ટ એક્શન AVમાં મૂવી RRR સીન્સ બતાવવામાં આવ્યા. તેમાં રામચરણ અને જુનિયર એન્ટીઆર જોવા મળ્યા. બેસ્ટ સોન્ગ કેટેગરીનો એવોર્ડ આપતી વખતે નાટૂ નાટૂ ગિતની ક્લિપ બતાવવામાં આવી. આ બન્ને સીન્સ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

વધુ વાંચો: અચાનક ન્યૂડ થઇને ઓસ્કાર એવોર્ડ આપવા જૉન સીના પહોંચી ગયો સ્ટેજ પર, ભલભલા સ્ટાર્સ ચોંકી ઉઠ્યા, જુઓ પછી શું થયું?

ફેંસ થયા એક્સાઈટેડ 
ઓસ્કર્સમાં ફરીથી RRRની પ્રેઝેન્સને જોઈને ફેંસ એક્સાઈટેડ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર મૂવી ટ્રેન્ડ થઈ રહી છે. ફેંસનું કહેવું છે કે આ બધા ઈન્ડિયન્સ અને RRR ફિલ્મ માટે મોટી વાત છે. એક યુઝરે લખ્યું- તેલુગુ પ્રાઈડ એક વખત ફરી ઓસ્કર્સમાં.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ