બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / મનોરંજન / hollywood oscars 2024 john cena goes nude to present best costume awards

Oscar 2024 / અચાનક ન્યૂડ થઇને ઓસ્કાર એવોર્ડ આપવા જૉન સીના પહોંચી ગયો સ્ટેજ પર, ભલભલા સ્ટાર્સ ચોંકી ઉઠ્યા, જુઓ પછી શું થયું?

Arohi

Last Updated: 10:04 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hollywood Oscars 2024: ઓસ્કર 2024માં રેસ્ટલર અને હોલીવુડ એક્ટર John Cenaએ બધાનું ધ્યાન પોતાની તરફ કર્યું છે. અભિનેતા કપડા પહેર્યા વગર એવોર્ડ આપવા સ્ટેજ પર પહોંચ્યા હતા જેને જોઈને ત્યાં હાજર દરેક લોકો ચોંકી ઉઠ્યા હતા.

ઓસ્કર 2024માં WWEના રેસ્ટલર અને અભિનેતા જોન સીનાએ એવું કંઈક કર્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓસ્કર એવોર્ડ્સના સ્ટેજ પર જોન સીના ફિલ્મ પીકેમાં આમિર ખાનની જેમ કપડા વગર જોવા મળશે. જે એવોર્ડની સૌથી મોટી હાઈલાઈટ રહી. 

ઓસ્કરના સ્ટેજ પર ન્યૂડ થયા જોન સીના 
જોન સીના 2024ના ઓસ્કરમાં કોસ્ટ્યૂમ ડિઝાઈન માટે એવોર્ડ પ્રેઝેન્ટ કરી મિનિમલ કપડામાં પહોંચ્યા. સ્ટેજ પર આવ્યા પહેલા જિમી કિમેલે એખ જુનો ઈતિહાસ યાદ કર્યો. જ્યારે એવોર્ડ પ્રેઝેન્ટ કરવાની વચ્ચે એક ન્યૂડ શખ્સ સ્ટેજ પર દોડવા લાગ્યો હતો. જિમી ઓડિયન્સને કહે છે કે શું તેમને લાગે છે કે આજે કોઈ એવો શખ્સ આવશે. તે બધાને પહેલાથી જ ચેતવી દે છે કે આજે કોઈ કપડા વગર એવોર્ડ પ્રેઝેન્ટ કરવાનું છે. 

વધુ વાંચો: એલ્વિસ યાદવ અને સાગર ઠાકુરના ઝઘડાનો ધ એન્ડ, ફોટો પોસ્ટ કરતાં લખ્યું ભાઈચારો ઑન ટોપ

જોન સીના કપડા વગર સ્ટેજ પર આવવાથી ડરતા હતા. સ્ટેજ પાછળથી જિમીને અવાજ લગાવે છે. તે કહે છે કે તે ન્યૂડ થઈને નહીં જઈ શકે. જિમી તેમને મનાવે છે પછી જોન સીના માન્યા અને બેસ્ટ કોસ્ટ્યુમ વાળા કવરથી પ્રાઈવેટ પાર્ટને ઢાંકી અને વિનરની અનાઉન્સમેન્ટ કરવા સ્ટેજ પર આવ્યા. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ