બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / અમદાવાદ / PM મોદીએ અમદાવાદથી કર્યું મતદાન, સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાવવાની કરી અપીલ

લોકસભા ચૂંટણી 2024 / PM મોદીએ અમદાવાદથી કર્યું મતદાન, સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાવવાની કરી અપીલ

Last Updated: 08:14 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. વડાપ્રધાને સામાન્ય નાગરિકની જેમ રાણીપમાં મતદાન કરશે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 25 લોકસભા બેઠક જ્યારે 5 વિધાનસભા બેઠક પર મતદાન યોજાનાર છે. પોતાનો કિંમતી મત આપવા માટે વડાપ્રધાન મોદી મોડી રાત્રો ગુજરાત આવી પહોંચ્યા હતા. રાત્રી દરમ્યાન તેઓએ રાજભવન ખાતે રોકાયા હતા. તેમજ સવારે મતદાન કરવા માટે રાજભવનથી નીકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપનાં નિશાન સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. NSG દ્વારા મતદાન મથકે ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું.

લોકસભાની 25 અને 5 વિધાનસભા બેઠક પર મતદાન શરૂ

આજે રાજ્યની 25 બેઠકો પર મતદાન યોજાનાર છે. ત્યારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું. આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું હતું. લોકસભાની સાથે સાથે 5 વિધાનસભા બેઠક પર પણ મતદાન યોજાનાર છે. રાજ્યમાં 49768677 લોકો મતદાન કરશે. રાજ્યમાં 25616540 પુરૂષ મતદારો છે. 24150603 સ્ત્રી મતદારો નોંધાાયા છે.જ્યારે રાજ્યમાં 10036 શતાયું મતદારો છે.

વધુ વાંચોઃ આજે ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં, અમિત શાહ સહિત આ દિગ્ગજોનું ભાવિ થશે EVMમાં કેદ

રાજ્યમાં 50788 મતદાન મથકો પર મતદાન થશે

રાજ્યમાં 50960 બીયુ મશીનનો ઉપયોગ થશે. રાજ્યમાં 49140 વીવીપેટ મશીનનો ઉપયોગ થશે. રાજ્યમાં 50788 મતદાન મથકો પર મતદાન થશે. 17275 શહેરી વિસ્તારો મતદાન મથકો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 33513 મતદાન મથકો છે. જ્યારે 1225 મતદાન મથકો પર મહિલા સંચાલન કરશે. 24893 મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ