બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / one day of state mourning in india on sept 11 over queen elizabeth demise

BIG NEWS / ભારત સરકારનું એલાન: બ્રિટેનના મહારાણીના નિધનના સન્માનમાં ભારતમાં એક દિવસીય રાજકીય શોક જાહેર

Pravin

Last Updated: 03:58 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર ભારત સરકારે શોક વ્યક્ત કર્યો છે.

  • બ્રિટેનના મહારાણીના નિધનના સન્માનમાં ભારત સરકારની જાહેરાત
  • ભારતમાં રહેશે એક દિવસનો રાજકીય શોક
  • 11 સપ્ટેમ્બરના દિવસે અડધી કાઠીએ ધ્વજ ઝુકેલો રહેશે

બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર ભારત સરકારે શોક વ્યક્ત કર્યો છે. શુક્રવારે ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 11 સપ્ટેમ્બર એટલે કે, રવિવારના રોજ બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના સન્માનમાં એક દિવસીય રાજકીય શોકનું એલાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, એલિઝાબેઝ દ્વિતિયનું ગુરુવારે ભારતીય સમય અનુસાર, રાતના સમયે નિધન થઈ ગયું હતું.

ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, શોકના દિવસે સમગ્ર ભારતમાં તમામ ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ઝુકેલો રહેશે. આ દિવસે કોઈ સત્તાવાર કામ થશે નહી.

અહીં ઉલ્લેખનિય છે કે, બ્રિટેનના મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. તેઓ બ્રિટેનમાં લાંબા સમય સુધી રાજ કરનારા મહારાણી હતા. તેમણે ગુરુવાર રાતે સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસર મહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 96 વર્ષના હતા. મહારાણીએ 70 વર્ષ સુધી બ્રિટેનમાં શાસન કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ