તમારા કામનું / 25 પૈસામાં 1 કિમી ચાલશે નવું જોરદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત પણ 80 હજારની આસપાસ

 ola electric launched new scooter ola s1 air, price is under 85k

ઇલેક્ટ્રીક વાહન કંપની Ola Electric એ એક નવું ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર કંપનીના ફ્લેગશીપ પ્રોડક્ટ Ola S1થી પણ સસ્તું છે. આ ઇલેક્ટ્રીક વાહન માત્ર 25 પૈસાનાં ખર્ચે એક કિલોમીટર જેટલું અંતર કાપી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ