બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Technology / 'ઓ રાજાજી..' માઈક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થતાં સોશિયલ મીડિયા પર મીમનો મારો, યુઝર્સએ લીધી જબરી મજા

photo-story

6 ફોટો ગેલેરી

ખામી / 'ઓ રાજાજી..' માઈક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થતાં સોશિયલ મીડિયા પર મીમનો મારો, યુઝર્સએ લીધી જબરી મજા

Last Updated: 04:33 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Microsoft Server Outage: માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન હોવાને કારણે વિશ્વભરના ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેના કારણે બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોરમ પર પોસ્ટ કરાયેલા મેસેજ મુજબ ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે.

1/6

photoStories-logo

1. મીમ્સ

માઈક્રોસોફ્ટ આઉટેજ પર ફેસબુકથી લઈને એક્સ સુધી લોકો સતત મીમ્સ બનાવી રહ્યા છે. આ સાથે જ સોશિયલ મિડિયા પર લોકો મીમ્સ બનાવી મજા લઇ રહ્યા છે. પરંતુ તમામ સમસ્યાઓ હોવા છતાં સામાન્ય લોકો મજા લઇ રહ્યા છે. ઈલોન મસ્કે પણ એક મીમ શેર કર્યો છે. બધુ બંધ છે પણ (X) હજુ પણ કામ કરી રહી છે. જે પોસ્ટ શેર કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફોટા અને વીડિયો શેર

'#Windows11', '#Microsoft' અને '#CyberAttack' ભારતમાં X પર ભારે ટ્રેન્ડમાં છે, જેની સાથે લોકોએ રમુજી મીમ્સ, ફોટા અને વીડિયો શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અફરા તફરી મચી

યુઝરે કહ્યું કે આ સમયે પણ Linux કામ કરી રહ્યું છે. દરમિયાન, @saiyedidaએ એક વિડિયો શેર કર્યો, જેમાં એક કર્મચારી વિન્ડો ડાઉન થયા બાદ ઘરે પરત ફરતો જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તમે પણ પરેશાન છો ચાય પીવો

@AKSHAYHISTORY ના એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ ભીડના હુમલાઓ જોવા મળ્યા છે. શું તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો?

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મજેદાર મીમ

એક યુજર્સે વીડિયો શેર કર્યો છે. જેમાં સની દેઓલ સેનાના અન્ય જવાનોને કહી રહ્યો છે - જો કોઈ ખસેડવાની કોશિશ કરશે તો હું તેને ગોળી મારી દઈશ. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે માઇક્રોસોફ્ટના સીઇઓ આ સમયે તેમના કર્મચારીઓને આ વાત કહેતા હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પરંપરાગત રાસના મિમ્સ

માઈક્રોસોફ્ટ આઉટેજ પર ફેસબુકથી લઈને એક્સ સુધી લોકો સતત મીમ્સ બનાવી રહ્યા છે. અમેરિકામાં, ડેલ્ટા, યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સ જેવી એરલાઇન્સની સેવાઓને અસર થઈ હતી, જ્યારે ભારતમાં, ફ્લાઇટ્સ (વિસ્તારા અને અકાસા)ને અસર થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Microsoft server down Microsoft India

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ