ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / દર મહિને મળશે મોટું પેન્શન: રિટાયરમેન્ટ માટે આ છે સૌથી બેસ્ટ સિસ્ટમ, વચ્ચે-વચ્ચે પૈસા પણ ઉપાડી શકશો
Last Updated: 08:32 AM, 30 May 2024
ADVERTISEMENT
NPS લોકો માટે ખુશખબરી લઈને આવ્યું છે. રિટાયરમેન્ટ બાદ કોઈ આર્થિક અસુરક્ષા ન હોય અને જીવનને સુખદ અને સુલભ રીતે પસાર કરી શકાય તેના માટે લોકો રિટાયરમેન્ટ ફંડમાં પોતાના પૈસા રોકી શકે છે. પરંતુ જીવનમાં ક્યારેક ક્યારેક સ્થિતિ એવી થઈ જાય છે કે લોકોને પૈસાની જરૂર પડે છે અને રિટાયરમેન્ટ સેવિંગથી પૈસા ઉપાડવા જરૂરી થઈ જાય છે.
ADVERTISEMENT

આવી સ્થિતિથી છુટકારો મેળવવા માટે નેશનલ પેન્શન સિસ્ટમ કંઈક નવી જોગવાઈ લઈને આવ્યું છે જેના હેઠળ અમુક સરતોની સાથે પોતાના પૈસા ઉપાડી શકાય છે.
ADVERTISEMENT
ત્રણ વર્ષ બાદ ઉપાડી શકો છો પોતાના પૈસા
NPSમાં બે પ્રકારની જોગવાઈ છે. પહેલુ એકાઉન્ટ ટિયર-1 અને બીજુ ટિયર-2 એકાઉન્ટ છે. ટિયર-1ને મુખ્ય રિટાયરમેન્ટ એકઉન્ટ કહેવામાં આવે છે. જેનાથી રિટાયરમેન્ટના પહેલા પણ અમુક શરતોની સાથે પોતાના જમા પૈસા ઉપાડી શકાય છે. તે પણ એકાઉન્ટથી 25 ટકા સુધી જ ઉપાડી શકો છો. જોકે યોગદાન પર મળેલુ વ્યાજ પણ ઉપાડી શકાતુ નથી.
ADVERTISEMENT

તેના ઉપરાંત પણ અમુક એવી સ્થિતિ છે જ્યારે લોકો આ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. જેમ કે જો કોઈ બીમારીની સારવાર કરવાની હોય. બાળકની શિક્ષા માટે પૈસાની જરૂર હોય લગ્ન માટે નવું વેન્ચર શરૂ કરવાનું હોય ત્યારે પણ પૈસાનો ઉપાડ કરી શકાય છે. જે ટાઈપ-2 એકાઉન્ટ છે તેને વિડ્રોલના નિયંત્રણોથી દૂર રાખવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે બચત ખાતુ છે.
ADVERTISEMENT
મેચ્યોરિટી પહેલા પણ ઉપાડી શકો છો પૈસા
NPSથી જો કોઈ ઈચ્છે તો 60 વર્ષ પહેલા પણ સંપૂર્ણ રીતે બહાર થવાનો વિકલ્પ પસંદ કર શકે છે. પરંતુ તેના માટે 5 વર્ષની રાહ જોવી પડે છે. તેના પહેલા NPSથી બહાર નથી નિકળી શકાતુ. સાથે જ એક વખતમાં કુલ જમા રકમ 20 ટકા જ ઉપાડી શકાય છે.
ADVERTISEMENT
પરંતુ બાકીના 80 ટકા પૈસાનું રોકાણ ફરજીયાતથી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી એનુઅલ પ્લાન ખરીદવા માટે કરવો પડશે. જોકે કુલ જમા રકમ જો 2.5 લાખથી ઓછુ હશે તો આ પૈસા એક સાથે ઉપાડી શકાય છે.

ADVERTISEMENT
ફાઈનલ વિડ્રોલ
ઉંમર જ્યારે 60 વર્ષ થઈ જાય ત્યારે NPSમાંથી એક વખતમાં 60 ટકા પૈસા ઉપાડી શકાય છે. જેના પર કોઈ પણ ટેક્સ નથી આપવો પડતો. બાકીના 40 ટકા જરૂરી રીતે એન્યુટીઝમાં ફેરવવાના રહેશે અને આ કુલ આવક પર લાગુ સ્લેબ રેટ પર ટેક્સ યોગ્ય હશે.
વધુ વાંચો: મેડિકલ વીમા અંગે સૌથી મોટો નિર્ણય, 1 કલાકમાં કેશલેસ ટ્રીટમેન્ટ, 3 કલાકમાં ડિસ્ચાર્જ
આ રીતે થશે મની વિડ્રોવલ
બધા NPSના સદસ્યોની પાસે પૈસાને ઉપાડવાનો વિકલ્પ, 75 વર્ષની ઉંમર સુધી મંતલી, ક્વોર્ટરલી, હાફ-યરલી અને યરલી હશે. વર્ષ 2023માં લમ્પ-સમ વિડ્રોલ સુવિધાની સાથે તેની શરૂઆત થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ