ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ગીરગઢડાના પાણખાણમા બચ્ચાં સાથે અચાનક રસ્તા પર આવી ચડી સિંહણ, વાહન ચાલકો થંભી ગયા

ગીર / VIDEO : ગીરગઢડાના પાણખાણમા બચ્ચાં સાથે અચાનક રસ્તા પર આવી ચડી સિંહણ, વાહન ચાલકો થંભી ગયા

Published By: Hiralal Parmar
Reported By: Kartik Vaja

Last Updated: 10:57 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરગઢડાના પાણખાણ ગામે એક સિંહણ તેના બચ્ચાં સાથે અચાનક રસ્તા પર આવી ચડી હતી.

ADVERTISEMENT

ગીરગઢડાના પાંણખાણ ગામમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ભરબપોરે સિંહણ અને બચ્ચાએ રસ્તાને ક્રોસ કર્યો હતો. અચાનક સિહણ અને બચ્ચા દેખાતા વાહનોના પૈડા થંભી ગયા હતા.

વધુ વાંચો : VIDEO : ટ્રમ્પ અંદર, વ્હાઈટ હાઉસમાં લોકડાઉન, કાર ક્રેશ કરીને સિક્રેટ સર્વિસ એજન્ટ સાથે બાખડ્યો સંદિગ્ધ

પાણખાણ ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતો

પાણખાણ ગામ અને આસપાસનો વિસ્તાર સિંહોના કાયમી વસવાટ માટે જાણીતો છે. અહીં રાત્રે અવારનવાર સિંહ જોવા મળે છે. હવે દિવસે પણ સિંહોની અવરજવર દેખાતાં ગ્રામજનોમાં રોમાંચની સાથે ભય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ