બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / Now 1 lakh rupees can be withdrawn from PF account in case of illness just apply like this

તમારા કામનું / હવે બીમાર પડવા પર PF એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે રૂ. 1 લાખ, બસ આ રીતે કરો એપ્લાય

Megha

Last Updated: 02:16 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો EPFOના સભ્ય છે તેમના માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બીમાર પડવા પર એક લાખ રુપિયા સુધી ક્લેમ કરી શકાશે. પહેલા આ લિમિટ 50 હજાર રુપિયા હતી.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક મહત્વનો નિર્ણય લીધો છે. EPFOના સભ્ય હવે બીમાર પડવા પર ઈલાજ માટે પોતાના PF ખાતામાંથી વધારે પૈસા નિકાળી શકશે. બીમાર પડવા પર પૈસા નિકાળવાની લિમિટ 50 હજારથી વધારી 1 લાખ કરી દેવામાં આવી છે. EPFOના સભ્ય હવે ફોર્મ 31ની પેરા. 68 હેઠળ આ લિમિટ વધારી છે. 16મી એપ્રિલે એક સર્કૂલર જાહેર કરી EPFOએ જાણકારી આપી હતી.

શું જરૂરિયાત પડવા પર PFમાંથી એક લાખ રૂપિયા ઉપાડી શકાય? જાણો શું કહે છે નિયમ  | PF Withdraw Rules Can one lakh rupees be withdrawn from PF on demand

EPFOનો સભ્ય કે તેના પર આશ્રિત વ્યક્તિ એક મહિના કે તેથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ હોય તેવી સ્થિતિમાં અરજી કરી પૈસા ઉપાડી શકાય છે. જેમાં મોટી સર્જરી, પેરાલિસિસ, કેન્સર,હ્રદયની કે માનસિક બીમારી જેવા કારણોસર એડવાન્સમાં પૈસા ઉપાડી શકાય છે. આ માટે દર્દીનુ સરકારી કે તેના સંબંધિત હોસ્પિટલમાં દાખલ થયેલુ હોવું જરુરી છે. જો પેશન્ટ પ્રાઈવેટમાં દાખલ હોય તો તપાસ બાદ જ ક્લેમ લઈ શકશો.

ફોર્મ 31ના 68જે હેઠળ પ્રોફાર્મા, કોઈ બીજા મેડિકલ પ્રમાણપત્ર આપવાની જરુર નથી. જો તમે વર્કિંગ દિવસમાં એડવાન્સ માટે અરજી કરો છો તો બીજા દિવસે પૈસા એકાઉન્ટમાં આવી જશે. તમે હોસ્પિટલના ખાતામાં પણ આ પૈસા સીધા ટ્રાન્સફર કરાવી શકો છો. પેશન્ટને હોસ્પિટલમાંથી રજા આપ્યાના 45 દિવસમાં ઈલાજની રસીદ જમાં કરાવાની રહેશે. 

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ, ખાતામાં વધશે રૂપિયા: EPFOએ કર્યું મોટું  એલાન | Good news for employees EPFO has announced an increase in interest  rates

આવી રીતે કરો ઓનલાઈન અરજી
 www.epfindia.gov.in પર જઈને લોગિન કરવું
સર્વિસિઝ પર જઈને 31,10C, 10D, 19 ફોર્મ ભરો
 ત્યાર બાદ તમારા એકાઉન્ટના છેલ્લા 4 આંકડા ભરી વેરિફાઈ કરો
ત્યાર બાદ પ્રોસિડ બાય ઓનલાઈન ક્લેમ પર ક્લિક કરવું
 PFનું ફોર્મ 31 એડવાન્સ ફોર્મ ભરવું
એકાઉન્ટની વિગત ભરી, ચેક કે બેંક પાસબુકની ફોટો કોપી અપલોડ કરો
એડ્રેસની વિગત ભરી, Get Adhar OTP પર ક્લિક કરવું
આવેલા OTPને ફોર્મમાં ભરી દો, તમારા ક્લેમની પ્રોસેસ પૂરી થઈ જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ