બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / not have to pay money to file IT Return, just follow these simple steps

તમારા કામનું / IT Return ભરવા માટે એજન્ટને રૂપિયા નહીં આપવા પડે, બસ ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ

Megha

Last Updated: 10:59 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઇચ્છો તો તમે કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરી શકો છો. આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે ITR ફાઈલ કરવા જઈ રહ્યા છો આ સમાચાર તમારા કામના છે. ITR ફાઇલ કરતી વખતે ઘણી ભૂલો થાય છે જે બાદ ટેક્સપેયરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ઘણા લોકો એવા છે જેને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળે છે. 

TDS અને TCS વચ્ચે શું તફાવત છે? ITR ફાઇલ કરતા પહેલા સમજી લો આ વાત વિશે |  What is the difference between TDS and TCS Understand this before filing ITR

ઘણી વખત એવું બને છે કે લોકોને ITR ફાઇલ કરતાં નથી ફાવતું અને એ માટે તેઓ બ્રોકરની મદદ કે છે જેમાં ઘણા એકસ્ટ્રા પૈસા પણ ખર્ચ થાય છે. પણ જો તમે ઇચ્છો તો તમે કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરી શકો છો.  આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી જાતે જ તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો. આ માટે તમારે કોઈની જરૂર પડશે નહીં. 

-આ માટે તમારે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
-એ પછી તેમાં PAN નંબર, પાસવર્ડ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ભરીને લોગ-ઇન કરવું પડશે. 
-પછી ઈ-ફાઈલ પર ક્લિક કરીને અને ઈન્કમ ટેક્સ રિટર્નનો વિકલ્પ પસંદ કરો
-એ પછી ITR ભરવા માટે ફોર્મ પસંદ કરો અને મૂલ્યાંકન વર્ષ પણ પસંદ કરો
-આ સાથે જ ઓરિજિનલ રિટર્ન ભરતી વખતે ઓરિજિનલ રિટર્ન અને રિવાઇઝ્ડ રિટર્ન ભરતી વખતે રિવાઇઝ્ડ રિટર્ન પર ક્લિક કરવું 
-એ બાદ  Prepare and Submit Online ના વિકલ્પ પર ક્લિક કરી માહિતી ભરો 
-બધી માહિતી ભર્યા પછી TP અને નેટ બેન્કિંગની મદદથી તેનું વેરિફિકેશન કરો 
-વેરીફાઈ કર્યા પછી પ્રિવ્યૂ એન્ડ સબમિટ પર  ક્લિક કરો 
-આ રીતે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થઈ જશે 

IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ ડેડલાઇન તો ગઇ, છતાં જો નોટિસથી બચવું હોય તો  હજુય છે વિકલ્પ, જાણો શું | income tax return itr filing has been missed now  you have these

જો તમે પગારદાર વર્ગમાંથી આવો છો તો 
- આ કિસ્સામાં ITR-1 ફોર્મ પસંદ કરવાનું રહેશે
- પગારદાર કરદાતાને પહેલાથી ભરેલું ફોર્મ મળશે
- અહીં તમે સેલરી સ્લિપ, ફોર્મ 16 અને AIS ના ડેટાને મર્જ કરી શકો છો
- રિટર્નનો દાવો કરતા પહેલા, તમારી બેંક વિગતો તપાસો કે તે સાચી છે કે નહીં
- તમામ જરૂરી વસ્તુઓની તપાસ કર્યા પછી, તમારે ITR સબમિટ કરવું પડશે
- આ પછી ITR ઇ-વેરિફાઇ કરો
- બેંક વિગતોની મદદથી આ સરળતાથી ઓનલાઈન કરી શકો છો
-આવકવેરા વિભાગ 3-4 અઠવાડિયામાં ITR પર પ્રોસેસ કરે છે
- એક્નોલેજમેન્ટ નંબરની મદદથી તમે સરળતાથી તમારું સ્ટેટસ ચેક કરી શકો છો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IT Return IT Return 2024 ITR filing ITR filing deadline ITR ફાઇલ ITR ફાઇલિંગ નિયમો Income tax return Income tax return File ITR filing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ