બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / nostradamus predictions 2023 top 5 Predictions

ચોંકાવનારું / માણસ જ માણસને ખાશે... 2023ને લઈને નાસ્ત્રેદમસની 5 ભયાનક ભવિષ્યવાણીઓ

Kishor

Last Updated: 12:14 AM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સના ભવિષ્યદર્શક નાસ્ત્રેદમસે વર્ષ 2023 માટે ચોંકાવનારી આગાહીઓ કરી છે જેમાં માણસ માણસને ખાઈ જશે. ઉપરાંત આકાશમાથી આગ વરસશે સહિતનો ઉલ્લેખ કર્યો છે.

  • નાસ્ત્રેદમસએ વર્ષ 2023 માટે 5 ભયાનક ભવિષ્યવાણીઓ કરી
  • નાસ્ત્રેદમસ સદીઓ અગાઉથી જે વસ્તુઓ થશે તેની સ્પષ્ટ આગાહી કરી
  • વર્ષ 2023ના આગમને લઈ ડરામણી આગાહીઓ ચર્ચામાં 

2023 ના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નાસ્ત્રેદમસએ વર્ષ 2023 માટે 5 ભયાનક ભવિષ્યવાણીઓ કરી છે.16મી સદીમાં ફ્રાન્સમાં નાસ્ત્રેદમસ નામનો એક ભવિષ્યદર્શક હતો. જેને કવિતાઓ થકી અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમની આગાહી પર ઘણા લોકો વિશ્વાસ કરે છે નાસ્ત્રેદમસ સદીઓ અગાઉથી જે વસ્તુઓ થશે તેની સ્પષ્ટ આગાહી કરી હતી. 

2023 બ્રિટનના શાહી પરિવાર માટે સારું રહેશે નહીં.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં વિશ્વાસ કરનારાઓનું માનવું છે કે તેણે 450 વર્ષ અગાઉ સદીઓ બાદ જે ઘટનાઓ બનવાની છે તેની આગાહી કરી હતી. નાસ્ત્રેદમસ વિશ્વ યુદ્ધ, લંડનની આગ અને અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલા બાદ હિટલરના ઉદયની સહિતની ભયાનક આગાહીઓ કરી હોવાનુ પણ માનવામાં આવે છે. આવી સ્થિતિ વચ્ચે 2023નું વર્ષ નજીક આવતું હોવથી નાસ્ત્રેદમસની વર્ષ 2023ની આગાહી ચર્ચામાં આવી છે.નાસ્ત્રેદમસએ વર્ષ 2023 માટે શાહી મહેલમાં આકાશી આગની કવિતાની શૈલીમાં આગાહી કરી છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2023 બ્રિટનના શાહી પરિવાર માટે સારું રહેશે નહીં.

નાસ્ત્રેદમસએ કહ્યું માનવી નરભક્ષી બનશે

વધુમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે નાસ્ત્રેદમસએ ત્રીજા વિશ્વ યુદ્ધની પણ આગાહી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધમાં બીજા ઘણા દેશો કૂદી શકે છે, જેના કારણે વિશ્વમાં  મોટા યુદ્ધનું નિર્માણ થશે. બીજી બાજુ નાસ્ત્રેદમસએ આર્થિક કટોકટી અને ખોરાકના  અભાવની પણ આગાહી કરી છે. નાસ્ત્રેદમસએ લખ્યું છે કે ઘઉંના ભાવ દરેક માણસને ખાઈ જશે. એટલું જ નહીં માનવી નરભક્ષી બનવા વિશે પણ આગાહી કરી છે. તો રશિયા યુક્રેન યુદ્ધને કારણે ખાદ્ય કટોકટી શક્ય છે. નાસ્ત્રેદમસએ ગ્લોબલ વોર્મિંગ વિશે ભવિષ્યવાણી મુજબ પૃથ્વી પહેલા સુકાઈ જશે અને તે પછી ભયંકર પૂર આવશે.એટલું જ નહીં સૂર્ય ગરમ થશે અને માછલીઓ ઉકળશે. તેવી પણ આગાહી કરી છે. મંગળની આગાહી કરતા નાસ્ત્રેદમસએ કહ્યું કે ઘણા લોકો આને મંગળ પરના માનવ મિશન તરીકે ઓળખે છે તો ઘણા લોકો મંગળ પર અવકાશમાંથી ભયંકર આપત્તિ આવી શકે છે. તેવું જણાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ