બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / no walk in jabs to ensure physical distancing cowin chief as platform opens for registrations

તમારા કામનું / 18+ ઉંમરવાળાનું રજિસ્ટ્રેશન આજથી શરુ, રસીકરણનો આ નિયમ બદલાઈ ગયો, સીધા સેન્ટર પર પહોંચતા પહેલા આ વાંચી લો

Dharmishtha

Last Updated: 07:44 AM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આજથી 18થી વધારે ઉંમરના લોકોના કોરોનાના વેક્સીનેશનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરુ થઈ જશે. તેના આ નિયમમાં ફેરફાર થયો છે.

  • રસીકરણના એક નિયમમાં થયો છે ફેરફાર
  • નવા નિયમોની સાથે 18થી વધારે ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાશે
  •  1 મેથી સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણ નહીં કરાવી શકાય

નવા નિયમોની સાથે 18થી વધારે ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાશે

1 મેથી નવા નિયમોની સાથે 18થી વધારે ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાશે. હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આયોગ્ય સેતુ એપના માધ્યમથી સંપૂર્ણ જાણકારી મળશે. કોવિન એપ અને આરોગ્ય સેતુ એપના માધ્યમથી કોઈ વ્યક્તિ પરિવારના ચાર સભ્યોનું કોરોનાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

આના માધ્યમથી રસીકરણનો સ્લોટ બુક કરાવી શકાય

હકિકતમાં આ પ્લેટફોર્મ લોકોની નજીકની (સરકારી અને પ્રાઈવેટ) કોવિડ વેક્સીન સેન્ટર પર જવાની પરવાનગી આપશે. આના માધ્યમથી રસીકરણનો સ્લોટ બુક કરાવી શકાય છે. નાગરિકોની પાસે વેક્સીનેશન સ્લોટ બદલવા અથવા પછી તેને કેન્સલ કરાવવાનો વિકલ્પ છે.

 1 મેથી સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણ નહીં કરાવી શકાય

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કોવિન એપના ચીફ આરએસ શર્મા વિસ્તારથી જણાવ્યુ કે કેવી રીતે આ પ્લેટફોર્મના માધ્યમથી કોઈ સમસ્યા વગર રજિસ્ટ્રેશન અને રસીકરણ કરાવી શકાય છે. એ યાદ રાખવા જેવી વાત છે કે 1 મેથી સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણ નહીં કરાવી શકાય. શર્મા કહે છે કે એવું એટલા માટે કરવામાં આવી રહ્યુ છે કે જેનાથી રસીકરણ સેન્ટર પર સોશિયલ ડિસ્ટેન્સિંગ બનેલુ રહે અને એક સાથે વધારે સંખ્યામાં લોકો ન પહોંચી જાય.  તેમણે જણાવ્યુ કે સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણની છુટ અંતતઃ તે સેન્ટર્સ પર આપવામાં આવશે જ્યાં ભીડ થવાની શક્યતા ન હોય. હકિકતમાં અત્યાર સુધીમાં લોકોને સીધા વેક્સિનેશન સેન્ટર જઈને રસીકરણ કરાવવાની છુટ આપવામાં આવી હતી. જે કારણે રજિસ્ટ્રેશન નહોંતા કરાવી શકતા.

60થી 70 લાખ લોકોના દર રોજ રજિસ્ટ્રેશન  થવાની આશા

શર્માનું કહેવુ છે કે લગભગ 60થી 70 લાખ લોકોના દર રોજ રજિસ્ટ્રેશનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે કહે છે કે છેલ્લે આ સંખ્યા 50 લાખ હતી. પરંતુ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે સંખ્યા વધશે કેમ કે હવે તમામ વયસ્કો લોકોને રસીકરણની છુટ આપવામાં આવી છે.  તેઓ કહે છે કે આવી સ્થિતિમાં એપને મેનેજ કરવામાં કોઈ સમસ્યા નહીં આવે.

ખાનગી કંપનીઓ માટે આ છે નિયમ

પ્રાઈવેટ કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓના રસીકરણ કરાવવા બાબતે શર્માએ કહ્યુ કે તેમને આ અંગે સાર્વજનિક રીતે જણાવવાની જરુર નથી. કંપનીઓ અમને પોતાન રસીકરણ કાર્યક્રમની જાણકારી આપશે જેનાથી અમે તેમને રસીકરણ સર્ટિફિકેટ આપી શકીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ