સન્માન / નીતા અંબાણી અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત મેટ્રોપોલિટન મ્યુઝિયમના પહેલાં ભારતીય ટ્રસ્ટી બન્યા

 Nita Ambani becomes First Indian Trustee of New York Metropolitan Museum

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી(57)ને ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ઓનરરી ટ્રસ્ટી બન્યા છે. મ્યુઝિયમના ચેરપેર્સન ડેનિયલ બ્રોડસ્કીએ આ માહિતી મંગળવારે આપી છે. નીતા અંબાણી છેલ્લાં ઘણાં વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝિયમના દેખાવકારોને સપોર્ટ કરી રહ્યાં છે. આ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ