Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

પ્રદૂષણ / NGT દ્વારા ગુજરાતની 5 GIDC ક્રિટિકલ પોલ્યૂટેડ જાહેર કરાઇ

NGT દ્વા્રા ગુજરાતની પાંચ જીઆઇડીસીને ક્રિટિકલ પોલ્યૂટેડની યાદીમાં મૂકવામાં આવી છે. વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને વટવા જીઆઇડીસીને ક્રિટિકલ પોલ્યૂટેડ જાહેર કરાઇ છે. આ તમામ જીઆઇડીસીનો સેપી સ્કોર 76.43 આવ્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ