બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / News of relief: All Indians evacuated from Kiev - Centre's big announcement

જંગ / રાહતના સમાચાર : કીવમાંથી તમામ ભારતીયોને સલામત બહાર કાઢી લેવાયા-કેન્દ્રની મોટી જાહેરાત

Hiralal

Last Updated: 10:29 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને એક રાહતના મોટા સમાચાર સરકારે આપ્યાં છે.

  • વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાનું મોટું નિવેદન
  • કહ્યું કે કીવમાંથી તમામ ભારતીયોને બહાર કઢાયા
  • કીવમાં હવે કોઈ ભારતીય નહીં, કોઈને ત્યાંથી સંપર્ક કર્યો  નથી

યુક્રેનમાં ભારતીયોને લઈને એક મોટી ખબર આવી છે. પ્રધાનમંત્રી મોદીની હાઈ લેવલ બેઠક બાદ વિદેશ સચિવ  હર્ષવર્ધન શ્રંગલાએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે જ્યારે અમે પહેલી એડવાઈઝરી જારી કરી હતી, તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકી બચેલા 40 ટકા વિદ્યાર્થીઓમાંથી લગભગ અડધા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમી બોર્ડર પર પહોંચી ગયા છે અથવા તે બાજુએ જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે આપણા તમામ નાગરિકોએ કીવ છોડી દીધું છે. અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે, કીવમાં આપણા કોઈ નાગરિક નથી, ત્યાંથી કોઈએ સરકારનો સંપર્ક કર્યો નથી. 

ભારતે યુક્રેનને મોકલી મદદ 

ભારતે યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનને માનવીય મદદ મોકલી છે. લગભગ બે ટનજેટલી માનવતાવાદી સહાયમાં તંબુઓ, ધાબળા, સર્જિકલ ગ્લોવ્ઝ, પ્રોટેક્ટિવ આઇ ગિયર્સ, વોટર સ્ટોરેજ ટેન્ક્સ, સ્લીપિંગ મેટ્સ, તાડપત્રી અને દવાઓનો સમાવેશ થાય છે.

રશિયા અને યુક્રેન ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરે
ભારતે રશિયા અને યુક્રેનને ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. મંગળવારે રશિયન હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. યુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે.

ભારતીયોને તત્કાળ સુરક્ષા આપો-ભારતીય વિદેશ મંત્રાલયે રશિયા-યુક્રેનને કહ્યું 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વિદેશ સચિવે રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરી છે અને ખારકીવ તથા બીજા અશાંત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પૂરતી સુરક્ષા આપીને તેમને તત્કાળ બહાર કાઢવાની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનમાં ભારતના રાજદૂતો દ્વારા પણ આવા પગલાં ભરાઈ રહ્યાં છે. 

ખારકીવમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીનું મોત 
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એક મોટી માઠી ખબર આવી છે. યુક્રેનના ખરકીવમાં રશિયાના તોપમારામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ