બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / New RCC roads will be constructed in 7 zones of Ahmedabad

વાહન-વ્યવહાર / વિધાનસભા ચૂંટણી પહેલા જાગ્યું અમદાવાદનું તંત્ર, શહેરના આ 7 ઝોનમાં બનશે નવા RCC રોડ

Shyam

Last Updated: 08:00 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ કોર્પોરેશન દ્વારા RCCના નવા રોડ બનાવશે. જેના માટે રૂપિયા 206 કરોડનો ખર્ચો કરવામાં આવશે, કુલ-7 ઝોનમાં 83 નવા RCCના રોડ બનાવવામાં આવશે

  • અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની ખરાબ હાલત
  • મનપા દ્વારા આશરે 206 કરોડના ખર્ચે બનાવાશે નવા રસ્તા
  • ડામર નહીં પરંતુ RCC રોડનું કરાશે શહેરમાં નિર્માણ

ગુજરાતમાં આ વર્ષે વરસાદની અનિયમિતતા જોવા મળી છે. અને સિઝનનો વરસાદ પણ લાંબો સમય ખેંચાયો હતો. જે બાદ થોડા દિવસ વરસાદ પછી ફરી વિરામ લઈ લીધો છે. પરંતુ પહેલા વરસાદની સાથે રસ્તા પાછળ ખર્ચ થયેલા કરોડો રૂપિયાની પોલ ખુલી ગઈ છે. જે બાદ તંત્રની કામગીરી પર સવાલો પણ ઉઠ્યા છે. તો અમદાવાદમાં પણ ઠેર-ઠેર રસ્તાઓ ખાડાથી ભરાયેલા છે. અને વરસાદમાં ખાડાઓમાં ભરાયેલા પાણીના કારણે વાહનચાલકોને હેરાનગતિ પણ થતી જોવા મળે છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા RCCના નવા રોડ બનાવશે. જેના માટે રૂપિયા 206 કરોડનો ખર્ચો કરવામાં આવશે. કુલ-7 ઝોનમાં 83 નવા RCCના રોડ બનાવવામાં આવશે. 

ડામર રોડ ઝડપી તૂટી જતા RCC રોડ બનશેઃ ચેરમેન

સમગ્ર પ્રોજેક્ટ અંગે મનપામાં રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જાહેરાત કરાઈ હતી. જેમાં જણાવ્યું કે, શહેરના જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે. સાથે રોડ પણ ધોવાઈ જતા હોય છે. આ જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આમ કુલ 80થી 90 જેટલા અલગ-અલગ વિસ્તારમાં ડામર નહીં પરંતુ RCC રોડનું નિર્માણ કરાશે. સાથે જણાવ્યું કે, ચોમાસામાં વરસાદના કારણે ડામરમાં રોડ ખરાબ થઈ જતાં હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ