બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / never reheat these food in microwave know why

સાવધાન / ભૂલથી પણ માઇક્રોવેવમાં આ ફૂડને ન કરતા ગરમ, નહીં તો કેન્સર જેવી બિમારીના બનશો ભોગ

Manisha Jogi

Last Updated: 04:41 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઈક્રોવેવના કારણે અનેક લોકોનું કામ સરળ બની ગયું છે. ઘણા લોકો એવા છે, જેઓ માઈક્રોવેવમાં બધી જ વસ્તુ ગરમ કરે છે, પછી ભલે તે જંક ફૂડ હોય કે, શાકભાજી.

  • માઈક્રોવેવના કારણે અનેક લોકોનું કામ સરળ બની ગયું
  • અનેક લોકો માઈક્રોવેવમાં બધી જ વસ્તુ ગરમ કરે છે
  • સાવધાન! આ પ્રકારે કરવાથી શરીર બની શકે છે બિમારીઓનું ઘર

ભારતમાં મોટાભાગના ઘરોમાં જરૂર કરતા વધુ ભોજન બનાવવામાં આવે છે. જેથી બીજી વાર ભૂખ લાગે તો ખાઈ શકાય. બચેલુ ભોજન કર્યા પહેલા લોકો તેને ગરમ કરવું વધારે પસંદ કરે છે. અનેક લોકો માઈક્રોવેવમાં ભોજન ગરમ કરે છે. માઈક્રોવેવના કારણે અનેક લોકોનું કામ સરળ બની ગયું છે. ઘણા લોકો એવા છે, જેઓ માઈક્રોવેવમાં બધી જ વસ્તુ ગરમ કરે છે, પછી ભલે તે જંક ફૂડ હોય કે, શાકભાજી. 

કેટલીક વસ્તુઓ માઈક્રોવેવમાં બીજી વાર ગરમ કરવાથી ભોજનનો સ્વાદ અને પોષકતત્ત્વો ખરાબ થઈ શકે છે. માઈક્રોવેવનો ઉપયોગ કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે, તેમાં કઈ ફૂડ આઈટમ્સ ગરમ ના કરી શકાય. અહીંયા અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે માઈક્રોવેવમાં ક્યારેય પણ ગરમ ના કરવી જોઈએ. 

ફ્રેન્ચફ્રાઈઝ અને તળેલી વસ્તુઓ
તળેલી વસ્તુઓ માઈક્રોવેવમાં ફરીથી ગરમ કરવાથી ફ્રેન્ચ ફ્રાઈઝની ક્રિસ્પીનેસ જતી રહે છે. સ્વાદ પણ બદલાઈ જાય છે. 

મટન
મોટાભાગના લોકોને મટન ગરમ ખાવું જ પસંદ હોય છે. મટન વાસી હોય તો પણ અનેક લોકો માઈક્રોવેવમાં માંસ ગરમ કરે છે. આ પ્રકારે કરવાથી તેનો સ્વાદ ખરાબ થી શકે છે. તમે મટન ગ્રિલ અથવા પૈનમાં ફ્રાઈ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, માઈક્રોવેવમાં બીફ પણ ગરમ ના કરવું જોઈએ. 

ઈંડાની વસ્તુઓ
માઈક્રોવેવમાં ઈંડાની વસ્તુ ગરમ ના કરવી જોઈએ. તમે ઈંડાની કોઈ વસ્કુ બનાવો તો તાત્કાલિક ખાઈ લેવી જોઈએ અથવા બીજી વાર ગરમ કર્યા પછી ઠંડી કરીને ખાવી જોઈએ. 

ભાજી
પાલક, સરગવો અને મેથી જેવી ભાજીમાં નાઈટ્રેટ હોય છે. ઓવનમાં ભાજીનું શાક ગરમ કરવાથી નાઈટ્રેટ નાઈટ્રાઈટ બની જાય છે અને તે જોખમી ગણવામાં આવે છે. તેના કારણે કેન્સર થવાની સંભાવના રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ