બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / આખરે આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, જુઓ પ્લેયર્સ લિસ્ટ

India T20I Squad / આખરે આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, જુઓ પ્લેયર્સ લિસ્ટ

Jinal Chauhan

Last Updated: 02:39 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટીમમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. શ્રેયસ અય્યરને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

સૌથી મોટી ચર્ચાનો વિષય સૂર્યકુમાર યાદવ રહ્યા જેમને માત્ર કેપ્ટનશીપમાંથી જ નહીં પરંતુ આખી ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

ટીમમાં સંજુ સેમસન, ઈશાન કિશન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. યુવા અને અનુભવી ખેલાડીઓના મિશ્રણ સાથે ટીમ મેનેજમેન્ટે આગામી ટી20 અભિયાન માટે નવી દિશા પસંદ કરી છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ IND vs AFG: એ 11 ધુરંધર ખેલાડીઓ, જે ટીમ ઇન્ડિયાને બનાવશે ચેમ્પિયન

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ

  • શ્રેયસ અય્યર (કેપ્ટન)
  • તિલક વર્મા (વાઈસ કપ્તાન)
  • સંજુ સેમસન
  • ઈશાન કિશન
  • શિવમ દુબે
  • નીતિશ રેડ્ડી
  • અક્ષર પટેલ
  • વોશિંગ્ટન સુંદર
  • વરુણ ચક્રવર્તી
  • રવિ બિશ્નોઈ
  • હર્ષિત રાણા
  • અર્શદીપ સિંહ
  • વૈભવ સૂર્યવંશી
  • જસપ્રિત બુમરાહ
  • પ્રિન્સ યાદવ
  • મોહમ્મદ સિરાજ

વૈભવ સૂર્યવંશીની પસંદગી અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીએ આ ટીમ પસંદગીને વધુ ચર્ચાસ્પદ બનાવી છે. હવે ચાહકોની નજર આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેના પ્રદર્શન પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India T20 squad, Shreyas Iyer captain
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ