બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Navratri Shubh Muhurat: Dont make any mistakes during Ghatsthapna

ધર્મ / આજથી નવરાત્રી શરૂ : ઘટસ્થાપના કરતાં સમયે ભૂલથી પણ ન કરવી જોઈએ ભૂલો, ખાસ જાણી લો 6 નિયમો

Vaidehi

Last Updated: 07:07 AM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસો નવરાત્રીની આજે શુભ શરૂઆત થઈ છે. પરંપરા અનુસાર ઘટસ્થાપના બાદ જ વ્રત રાખવામાં આવે છે તેવામાં ઘટસ્થાપના દરમિયાન કદી પણ આ 6 ભૂલો ન કરશો.

  • આજથી નવરાત્રીની શુભ શરૂઆત
  • ઘટસ્થાપના દરમિયાન કેટલીક ભૂલો ટાળવી
  • માતાજીને પ્રસન્ન કરવા ઘટસ્થાપનામાં કાળજી રાખવી

આજે એટલે કે 15 નવેમ્બર 2023થી આસો નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીમાં માતાજીની ચોકીની પાસે કળશની સ્થાપના કરવાની હોય છે. ઘટસ્થાપના બાદ જ વ્રત રાખવામાં આવે છે. જો તમે પણ ઘટસ્થાપના કરવાનાં હોવ તો ઘટસ્થાપનામાં આ 6 ભૂલ કરશો નહીં.

1. શુભ મુહૂર્ત
ઘટસ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. કિચિત્રા નક્ષત્ર કે રાહુકાળમાં કળશ સ્થાપના ન કરવી જોઈએ. આ વખતે કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 11:44 વાગ્યે શરૂ થશે જે બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થશે.

2. દિશાનું મહત્વ
ઘટસ્થાપનમાં કળશને કોઈપણ સ્થાન પર ન રાખવું. માતાજીની ચોકીની પાસે ઉત્તર-પૂર્વ દિશામાં જ સ્થાપિત કરવું જોઈએ.

3. સ્વચ્છ પાણી
ઘટસ્થાપનમાં ગંદી માટી કે ગંદા પાણીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. તાંબાનાં કળશમાં સ્વચ્છ પાણી ભરવું અને તેની ઉપર ચુંદડી અને નારિયેળ રાખવું.

4.  કળશનું સ્થાન ન બદલવું
ઘટસ્થાપના થયા બાદ તેનું 9 દિવસો સુધી સ્થાન ન બદલવું જોઈએ. કન્યા પૂજન બાદ જ કળશને પોતાની જગ્યાએથી હટાવી શકાય છે.

5. સાફ-સફાઈ
કળશની આસપાસ સાફ-સફાઈ સુનિશ્ચિત કરવી. કળશને કિચન, ટોયલેટ કે સ્ટોર રૂમ જેવી જગ્યાઓ પર ન રાખવું. ઘટસ્થાપના કર્યા બાદ ત્યાં સ્વચ્છતા રાખવી ઘણી જરૂરી હોય છે.

6.અપવિત્ર હાથોથી ન અડકવું
કળશની ગંદા કે અપવિત્ર હાથોથી ન અડકવું. કળશ સ્થાપના બાદ તે સ્થાનને ક્યારે ખાલી ન છોડવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ