ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PHOTOS : અજિત પવારના પ્લેન ક્રેશના જુઓ ભયાનક ફોટા, જોઈને છળી મરાશે

photo-story

5 ફોટો ગેલેરી

દુર્ઘટના / PHOTOS : અજિત પવારના પ્લેન ક્રેશના જુઓ ભયાનક ફોટા, જોઈને છળી મરાશે

Last Updated: 02:13 PM, 28 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ajit Pawar Death: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે જાણે ભૂકંપ આવ્યો છે. ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થતાં 6 લોકોના નિધન થયા હતા. હવે આ ઘટના સ્થળના દૃશ્યો સામે આવ્યા છે. જેની તસ્વીરો અત્યંત ભયાનક છે. અજિત પવારના નિધનથી રાજકારણમાં પણ શોકની લાગણી છવાઈ છે.

1/5

photoStories-logo

1. અજીત પવાર પ્લેન ક્રેશ

એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. જે પ્લેનમાં તેઓ સવાર હતા તે પ્લેન 35 મિનિટ સુધી આકાશમાં ઊડ્યાં પછી લેન્ડિંગ દરમિયાન તેમના ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું. ફ્લાઇટ ઊડી તેની 35 મિનિટ સુધી બધુ બરાબર હતું . રનવેથી ઊડ્યાં પછી બિઝનેસ જેટ તેની હાઇટ તરફ વધી રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન બધુ ખતમ થઈ ગયું. અમુક જ ક્ષણોમાં પ્લેન આગના ગોળામાં ફેરવાઇ ગયું અને ચારે બાજુ માત્ર ધુમાડો જ ધુમાડો અને કાટમાળ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેવી રીતે થઈ દુર્ઘટના

પ્રાથમિક માહિતી અનુસાર વિમાનને લેન્ડિંગ દરમિયાન તકલીફ પડી હતી. જો કે એ સ્પષ્ટ નથી કે શું થયું હતું પણ દુર્ઘટના પછી તરત જ કર્મચારી અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં વિમાન સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયું હતું અને કોઈના બચવાની કોઈ આશા નજર આવી નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પ્લેનનો કાટમાળ

એવિએશનથી જોડાયેલી કંપનીઓએ આ કાટમાળ લઈને તપાસ શરૂ કરી છે. ફ્લાઇટનો ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરને કાઢવામાં આવશે જેથી સમજી શકાય કે છેલ્લી મિનિટોમાં પાયલોટ વચ્ચે શું વાતચીત થઈ હતી અને પ્લેન કઈ સિસ્ટમથી કામ કરી રહ્યું હતું અને તે વખતે વાતાવરણની સ્થિતિ શું હતી અને આ જાણકારીના આધાર પર તેનું કારણ શોધવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બિઝનેસ જેટ

આ દુર્ઘટનામાં અજીત પવારના નિધને બધાને હચમચાવી મૂક્યા છે કે આખરે આ કયું બિઝનેસ જેટ હતું જેણે માત્ર 35 મિનિટની ઉડાન પછી જ ક્રેશ થઈ ગયું. શું કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી બીજું કોઈ કારણ? તે પ્લેનની સ્ટોરી, તેની ક્ષમતા અને તેની ઓળખને સમજવા માટે છે આ રિપોર્ટ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. VIP અને Celebs માટે ખાસ

જાણકારી મુજબ અજીત પવાર જે ચાર્ટર્ડ પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે દિલ્હીની VSR Ventures Pvt Ltd નામની એક ચાર્ટર કંપનીનું હતું. આ ચાર્ટર્ડ પ્લેનનું નામ Learjet 45XR છે જેનો રજીસ્ટ્રેશન નંબર VT-SSK છે અને તે એજ બિઝનેસ જેટ છે. જે VIP અને સેલેબ્સ દ્વારા યુઝ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Dada Ajit Pawar Baramati Plane Crash Ajit Pawar Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ