ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / વધતાં ભાવ વચ્ચે સારા સમાચાર, 1 લાખનું સોનું અપાવી શકે છે 15 લાખ, આ રહ્યો સારો આઈડિયા

ગુડ ન્યુઝ / વધતાં ભાવ વચ્ચે સારા સમાચાર, 1 લાખનું સોનું અપાવી શકે છે 15 લાખ, આ રહ્યો સારો આઈડિયા

Published By: Hiralal Parmar

Last Updated: 03:04 PM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનામાં એક જોરદાર સ્કીમ આવી છે જેમાં તમે જો આજે 1 લાખનું સોનું ખરીદો તો તે તમને 15 લાખ રુપિયા અપાવી શકે છે.

ADVERTISEMENT

આજે સોનાનો ભાવ આસમાને છે. રોજ રોજ ભાવમાં વધારો આપી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં ભાવમાં ઘટાડાની કોઈ શક્યતાં છે પરંતુ આ બધા વચ્ચે સોનામાં એક સારી સ્કીમ પણ છે જોકે તેને માટે સમય લાગી શકે છે. હકીકતમાં જો તમે આજે 1 લાખ રુપિયાનું સોનું ખરીદો તો 2050 સુધીમાં 15 લાખનું થઈ જાય છે.

સમજો આ ઉદાહરણ

2000માં 10 ગ્રામ સોનાની કિંમત આશરે 4400 રુપિયા હતી પરંતુ આજે તે 1.23 લાખની આસપાસ છે અર્થાત 25 વર્ષમાં 25 ગણો વધારો થયો છે. જો આગામી 25 વર્ષ સુધી સોનાનો સરેરાશ ભાવ 10% ના દરે વધતો રહે, તો 2050 સુધીમાં ₹100,000 ના સોનાના સિક્કાની કિંમત લગભગ ₹1.1-1.2 મિલિયન થઈ શકે છે. જો વૃદ્ધિ દર 8% હોય, તો આ મૂલ્ય ₹700,000 ની આસપાસ પહોંચી શકે છે, અને જો તે 12% હોય, તો તે ₹1.5 મિલિયન પર (15 લાખ) પહોંચી શકે છે.

વધુ વાંચો : VIDEO : સૂમસામ શેરીમાં બે છોકરીઓ સાથે ઈશ્ક કરી રહ્યો હતો છોકરો, ઉપરવાળાને ઈર્ષા થતાં જુઓ શું કર્યું?

હાલમાં સોનાનો ભાવ કેટલો?

હાલમાં સોનાનો ભાવ 1.20 લાખને પાર પહોંચ્યો છે અને હજુ પણ સતત વધી રહ્યાં છે પરંતુ આ બધા વચ્ચે સારા સમાચાર એ છે તમે 1 લાખનું સોનું ખરીદીને 15 લાખનું બનાવી શકો છો જોકે તેને માટે ટાઈમ લાગી શકે છે પરંતુ સારુ ફળ લેવું હોય તો ટાઈમ લાગી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold prices

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ