બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Tech & Auto / VIDEO : Google Geminiમાં હવે હાઈપર રિયાલિસ્ટીક ફોટો બનાવો, પલ્લવીએ નોકરાણીને બનાવી 'દુબઈની મેમસાબ'
Last Updated: 08:06 AM, 16 September 2025
આજકાલ ગૂગલ જેમિની ટૂલની મદદથી એઆઈ ફોટો અને વીડિયો બનાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દુનિયાભરના લોકો આ ટૂલની મદદથી પોતાના અવનવા ફોટા અને વીડિયો બનાવી રહ્યાં છે અને અપલોડ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
મુંબઈની પલ્લવીએ શું કર્યું
ADVERTISEMENT
આ બધા વચ્ચે મુંબઈની એક મહિલાએ એઆઈ ટૂલની મદદથી એક અનોખું કામ કર્યું. મુંબઈની પલ્લવી નામની મહિલાએ તેની નોકરાણીનો સાડીમાં એઆઈ વીડિયો બનાવ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયાએ કેવી પ્રતિક્રિયા આપી?
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા લોકો માટે ખુશીનું માધ્યમ બન્યો હતો. એક યૂઝરે કહ્યું કે "પૂજા દીદી પ્રત્યે આટલો બધો પ્રેમ દર્શાવવા બદલ આભાર. જીવનની નાની ખુશીઓ એ AI નો શ્રેષ્ઠ ઉપયોગ લાગતી હતી. એક વ્યક્તિએ કહ્યું, "હું દુબઈમાં રહું છું, અને જો તે ક્યારેય મળવા માંગે તો, મારા ઘરમાં તેનું ઘર છે. હું તેને ખરીદી માટે પણ લઈ જઈશ, કારણ કે તે કપડાં ખૂબ જ સુંદર લાગતા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.