બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / NASA's Moon Mission Pushed Again, Rocket Leaks Before Takeoff, Launch Delayed

મૂન મિશનને ધક્કો / અવકાશ જગતની અસામાન્ય ઘટના, ચંદ્ર માટે નાસાએ બનાવેલા રોકેટમાં બીજી વાર થયું ફ્યુઅલ લીકેજ

Hiralal

Last Updated: 09:01 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસા તેનું મહત્વકાંક્ષી મૂન મિશન આર્ટેમિસને લોન્ચ કરી શક્યું નથી. છેલ્લી ઘડીએ રોકેટમાં ફ્યુઅલ લીકેજ જણાતા તાબડતોબ તેનું લોન્ચિંગ માંડી વાળવાનું આવ્યું છે.

  • નાસા ચંદ્ર મિશનને બીજી વાર લાગ્યો ધક્કો 
  • મૂન મિશન આર્ટેમિસ-1નું લોન્ચિંગ ન થઈ શક્યું
  • છેલ્લી ઘડીએ રોકેટમાં થયું ફ્યુઅલ લીકેજ 
  • 29 ઓગસ્ટે પણ લોન્ચ થઈ શક્યું નહોતું 

અમેરિકી સ્પેસ એજન્સી નાસા ચંદ્ર પર એક રોકેટ છોડવા માગે છે. આ માટે નાસાએ પૂરતી તૈયારી પણ કરી લીધી હતી અને દિવસોની મહેનત બાદ મૂન મિશન આર્ટેમિસ-1 નામનું રોકેટ તૈયાર કર્યું હતું. 29 ઓગસ્ટે પહેલી વાર  આર્ટેમિસ-1નું લોન્ચિંગ ગોઠવાયું હતું પરંતુ તે વખતે રોકેટમાં ખામી આવતા લોન્ચિંગ બંધ રાખવામાં આવ્યું હતું અને તેને આજે એટલે કે 3 સપ્ટેમ્બરે છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અનુસાર તેને છોડવામાં આવનાર હતું કે તરત રોકેટમાં બીજી વાર ખામી સામે આવી. રોકેટમાં ફ્યુઅલ લીકેજ જોવા મળતા તાબડતોબ તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. હાલમાં ફ્યુઅલ લીકેજની ઘટના બનતા રોકેટ લોન્ચિંગને થોડા સમય પુરતું ટાળી દેવાયું છે અને હવે ભારતીય સમય પ્રમાણે રાતના 12 વાગ્યાની આસપાસ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી રવાના કરવામાં આવશે. 

આર્ટેમિસ-1 નવા પ્રકારનું રોકેટ 
આર્ટેમિસ-1 એક નવા પ્રકારનું રોકેટ સિસ્ટમ છે, કારણ કે તેનું મુખ્ય એન્જિન પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજન બંને પ્રણાલીઓનું સંયોજન છે, તેમજ અવકાશયાન દ્વારા પ્રેરિત બે નક્કર રોકેટ બૂસ્ટર છે. તે ખરેખર સ્પેસ શટલ અને એપોલોના સેટર્ન વી રોકેટને જોડીને રચાયેલ એક વર્ણસંકર છે. 

આર્ટેમિસ-1 અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ 
322 ફૂટ અથવા 98 મીટર લાંબુ આ અવકાશયાન નાસા દ્વારા બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે અને તે શનિ-5 કરતા પણ વધુ શક્તિશાળી છે, જે અપોલો પ્રોગ્રામથી ચંદ્ર સુધી અવકાશયાત્રીઓને લઇ જાય છે. અમેરિકન પૌરાણિક કથાઓ અનુસાર આ ચંદ્ર રોકેટનું નામ એપોલોની જોડિયા બહેન આર્ટેમિસના નામ પરથી રાખવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ