બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / nariyal upay do these remedy increase health and wealth

ઉપાય / જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે કરો 'એકાક્ષી નારિયેળ'ના આ ઉપાય, માઁ લક્ષ્મીની થશે અપાર કૃપા

Manisha Jogi

Last Updated: 02:03 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજામાં એકાક્ષી નારિયેળના ઉપયોગને વધુ ફળદાયી માનવામાં આવે છે. અનેક નારિયેળમાં બે આંખ હોય છે, પરંતુ એકાક્ષી નારિયેળમાં માત્ર એક આંખ હોય છે અને નાનું હોય છે.

  • એકાક્ષી નારિયેળના ઉપયોગને વધુ ફળદાયી માનવામાં આવે છે 
  • એકાક્ષી નારિયેળ સંબંધિત કરો આ ઉપાય
  • જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે

હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય કરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા કળશ પર નારિયેળ રાખવામાં આવે છે. નારિયેળ માઁ લક્ષ્મીનું પ્રતિક હોવાનું માનવામાં આવે છે. પૂજામાં એકાક્ષી નારિયેળના ઉપયોગને વધુ ફળદાયી માનવામાં આવે છે. અનેક નારિયેળમાં બે આંખ હોય છે, પરંતુ એકાક્ષી નારિયેળમાં માત્ર એક આંખ હોય છે અને નાનું હોય છે. એકાક્ષી નારિયેળ સંબંધિત કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ, જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

નાણાંકીય વૃદ્ધિ માટે ઉપાય
રવિ પુષ્ય નક્ષત્ર દરમિયાન વિધિ વિધાન સાથે એકાક્ષી નારિયેળ સ્થાપિત કરો. જેથી નાણાંકીય વૃદ્ધિ થશે, માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તથા આર્થિક સમસ્યાથી રાહત મળશે. 

માં દુર્ગાને નારિયેળ ચઢાવો
સોમવારના દિવસે દુર્ગા મંદિરમાં એકાક્ષી નારિયેળ ચઢાવો. નારિયેળ પર લાલ ચુંદડી બાંધો, જેથી ઘરમાં સુખ અને શાંતિ રહેશે. આ પ્રકારે કરવા નાણાંકીય પરેશાની દૂર થાય છે અને અટકેલા કામ થવા લાગે છે. 

બજરંગબલી એકાક્ષી નારિયેળ ચઢાવો
શત્રુઓ અને નાણાંકીય સમસ્યાથી પરેશાની હોય તો મંગળવારે સાંજે બજરંગબલીને એકાક્ષી નારિયેળ અર્પણ કરો. નારિયેળ અર્પણ કરતા પહેલા સિંદૂરથી સાથિયો દોરો. આ પ્રકારે કરવાથી ગુપ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. 

શનિદોષથી મુક્તિ 
શનિ સાડેસાતી, શનિઢૈય્યા અથવા શનિદશા અથવા શનિની ખરાબ અસરથી બચવા માટે નદીમાં એકાક્ષી નારિયેળ પધરાવી દો. આ પ્રકારે કરવાથી શનિદોષ સમાપ્ત થાય છે. અટકેલા કામ પૂર્ણ થાય છે તથા ગરીબીથી છુટકારો મળે છે. બાળકોનું ભણવામાં મન ના લાગે તો સ્ટડી રૂમમાં એકાક્ષી નારિયેળ મુકો, જેથી બાળકોનું ભણવામાં મન પરોવાશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ