બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સુરત / murder case in Surat again ex-lover turned a cutter girls neck

હુમલો / સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ: પૂર્વ પ્રેમીએ યુવતીના ગળા પર ફેરવી કટર, પોલીસે કલાકોમાં કરી આ કાર્યવાહી

Kishor

Last Updated: 03:54 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સચિનના સુડા વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર કટર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી.

  • સુરતમાં પૂર્વ પ્રેમીએ યુવતીને ગળા પર ઝીંક્યા કટરના ઘા
  • યુવતીના પૂર્વ પ્રેમીએ ગળા ઉપર કટરથી હુમલો કર્યો
  • આરોપી પ્રેમસંબંધ રાખવા યુવતીને દબાણ કરતો હતો

સુરતમાં થોડા સમય અગાઉ ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમીએ સરાજાહેર હત્યા નિપજાવી હતી. આ ઘટનાને લઈને રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પૂર્વ પ્રેમી કાળ બનીને યુવતી પર ત્રાટક્યો હતો અને યુવતીને ગળા પર કટર ફરવી દેતા યુવતીને ગંભીર ઇજા થવા પામી હતી. જેને લઈને દેકારો બોલી ગયો હતો. 

યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા આરોપી અકળાયો

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરતના ઉમરપાડાના જીઆઇડીસી વિસ્તારમાં રહી યુવતી નોકરી કરતી હતી. આ દરમિયાન 2019માં યુવતીની ઓળખ આરોપી રામસિંહ સાથે થઈ હતી. ત્યારબાદ ત્રણ વર્ષ અગાઉ બન્ને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. જોકે આ દરમિયાન આરોપી અવારનવાર ઝઘડા કરી અને યુવતીને ટોર્ચર કરતો હતો. જેને પગલે યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. આથી ધરાર પ્રેમી અકળાયો હતો અને આરોપી પ્રેમસંબંધ રાખવા યુવતીને દબાણ કરતો હતો.આ બાબતે બન્ને વચ્ચે માથાકૂટ થઇ હતી. અગાઉ પણ આરોપીએ યુવતી પર જાહેરમાં માથાકૂટ કરી હતી. જોકે તે સમયે લોકોનું ટોળું એકઠું થતા આરોપી ભાગી છૂટ્યો હતો.

સચિનના સુડા વિસ્તારમાં કર્યો હુમલો

ત્યારબાદ ફરી બુધવારે યુવતી નોકરી પર જતી હતી. આ વેળાએ તેને અટકાવી આરોપી રામસિંહે ઝઘડો કર્યો હતો. જે દરમિયાન એકદમ ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી દેતા યુવતીને ગંભીર ઇજા થવા પામી હતી. આથી યુવતનીએ લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બીજી બાજુ આ અંગે સચિન પોલીસને જાણ થતાં પોલીસે સ્ટાફ દોડી આવ્યો હતો અને મામલાની તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે. હાલ આ મુદ્દો કાર્યવાહી ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ