બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai won Ranji Trophy for a record 42nd time, defeated Vidarbha by 169 runs in the final

BIG BREAKING / 42મી વાર મુંબઇ બન્યું ચેમ્પિયન, જીત્યું રણજી ટ્રોફી, ફાઇનલમાં વિદર્ભની ટીમને ધૂળ ચટાડી

Megha

Last Updated: 02:46 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં વિદર્ભની ટીમને 169 રનથી હરાવીને રેકોર્ડ 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.

રણજી ટ્રોફી 2023-24ની ફાઇનલ મુંબઈ ક્રિકેટ ટીમે ફરી એકવાર જીતી ગઈ છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ વિદર્ભ ક્રિકેટ ટીમને 169 રનથી હરાવીને રેકોર્ડ 42મી વખત આ ટાઈટલ કબજે કર્યું હતું. 

ફાઇનલમાં જીતવા માટે 538 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિદર્ભ ક્રિકેટ ટીમ બીજા દાવમાં માત્ર 368 રન જ બનાવી શકી હતી. રણજી ટ્રોફીના ઈતિહાસમાં મુંબઈએ તેની 48મી ફાઈનલ રમીને 42મી વખત ટાઈટલ જીત્યું છે. આ પહેલા મુંબઈ છેલ્લી વખત 2015-16માં વિજેતા બન્યું હતું અને આ વખતે ટીમ 8 વર્ષ બાદ ફરી ફાઇનલ મેચ જીતી છે. 

મુંબઈ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 90માંથી 48મી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલનું પરિણામ લગભગ તે જ સમયે નક્કી થઈ ગયું જ્યારે વિદર્ભને 538 રનનો લગભગ અશક્ય ટાર્ગેટ મળ્યો.

વધુ વાંચો: માત્ર IPL જ નહીં, આ ટ્રૉફી જીતનાર ટીમની ઉપર પણ કરાય છે રૂપિયાનો વરસાદ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ તેના પ્રથમ દાવમાં 224 રન બનાવ્યા હતા. જવાબમાં વિદર્ભનો દાવ માત્ર 105 રન પર જ સમેટાઈ ગઈ હતી. બીજા દાવમાં મજબૂત લીડ લેનાર મુંબઈએ તેની બીજી ઇનિંગમાં 418 રન બનાવ્યા હતા અને લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમ બીજા દાવમાં માત્ર 368 રન જ બનાવી શકી હતી.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ