ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મુંબઈના છોકરાએ શાહરુખ-સલમાનની આ ચીજ વેચી મારી, જોતાં જ લોકોએ ખરીદી લીધી, ભારે હેરાની
Last Updated: 10:41 AM, 16 August 2025
ADVERTISEMENT
મુંબઈના કન્ટેન્ટ ક્રિએટર સાર્થક સચદેવાએ એક ભારે હેરાનીનું કામ કરી નાખ્યું. સાર્થક સચદેવાએ બોલીવૂડ કિંગ શાહરુખ ખાન અને સલમાન ખાનના નકલી ઓટોગ્રાફ વેચી નાખ્યાં અને આ બદલ તેને 3200 રુપિયા પણ મળ્યાં હતા.
ADVERTISEMENT
વીડિયોમાં શું બોલ્યો સાર્થક
ADVERTISEMENT
સાર્થકે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા એક વીડિયોમાં તેણે કહ્યું, 'આજ મેં દેખુંગા સેલિબ્રિટીઝ કે ઓટોગ્રાફ બેચકે મેં કિતને પૈસા કમા સકતા હું? એક પ્રોફેશનલ આર્ટિસ્ટ કી મદદ સે મૈને શાહરૂખ સે સલમાન, કંઈ સારે સેલેબ્સ કે ઓટોગ્રાફ બેચ દીયા'.
ADVERTISEMENT
લોકો નકલી ઓટોગ્રાફ ખરીદવા ખૂબ ઈચ્છુક
સાર્થકે કહ્યું કે શરૂઆતમાં લોકો તેમની પાસેથી આ ઓટોગ્રાફ ખરીદવામાં થોડા ખચકાટ અનુભવતા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ આકર્ષાયા. તેમણે પોતાનો પહેલો નકલી ઓટોગ્રાફ 100 રૂપિયામાં વેચી દીધો. ત્યારબાદ સાર્થકે ખુલાસો કર્યો કે ટૂંક સમયમાં તેમની આસપાસ એવા યુવાનો આવી ગયા જેઓ તેમની પાસેથી આ ઓટોગ્રાફ ખરીદવા માટે ખૂબ જ ઉત્સુક હતા. લોકો શાહરુખ-સલમાનના ઓટોગ્રાફ સાચા જોઈને ખરીદી લીધા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.