બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / MS dhoni fielding to out hardik pandya in GT vs CSK ipl

IPL 2023 / VIDEO: ધોનીએ ફિલ્ડરની જગ્યા બદલી અને બીજા જ બોલમાં હાર્દિકનો કેચ પકડ્યો... વીડિયો જોઈને ચોંકી જશો

Vaidehi

Last Updated: 10:58 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GT vs CSKની ગઈકાલની મેચમાં ધોનીએ હાર્દિક પંડ્યાને આઉટ કરવા માટે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો. તેમણે કહ્યું કે ગુરુ-ગુરુ હોય છે અને શિષ્યએ શિષ્ય. જાણો કેવી રીતે હાર્દિક થયો આઉટ!

  • ચેન્નઈએ ગુજરાત સામે 15 રનથી મેળવ્યો વિજય
  • માહીએ હાર્દિકને આઉટ કરવા બનાવી રણનીતિ
  • ફીલ્ડિંગમાં કર્યાં જરૂરી ફેરફારો

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ સુપર કિંગ્સે ક્વોલીફાયર 1માં GTને માત આપીને ફાઈનલ્સમાં પ્રવેશ કરી લીધો છે. કુલ 12 વખત પ્લેઓફમાં પહોંચનારી CSK માટે આ 10મો ચાન્સ છે જ્યારે તે IPLનાં ફાઈનલમાં રમશે. દરેક વખતે ધોનીએ ટીમને ફાઈનલ્સ સુધી પહોંચાડ્યું છે અને વિજયી પણ બનાવ્યું છે. ગુરુ ધોની પાસેથી શીખીને હાર્દિક પંડ્યા આ મેચમાં ધોનીને જ આઉટ કરવા માટે મહેનત કરી રહ્યાં હતાં. પરંતુ થયું ઊલ્ટું. માહીએ કહ્યું કે ગુરુ ગુરુ હોય છે અને શિષ્યએ શિષ્ય. 

માહીએ બનાવી રણનીતિ
મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ દરમિયાન એવી રણનીતિ બનાવી કે જેની આગળ હાર્દિક પંડ્યા પણ ચોંકી ગયાં. લક્ષ્યને હાંસિલ કરવા માટે હાર્દિક પંડ્યાએ પોતાનાં બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો. તે નંબર 3 પર બેટિંગ કરવા આવ્યાં હતાં પરંતુ તેમનો આ મૂવ ખોટો સાબિત થયો. માત્ર 8 રન બનાવીને તે આઉટ થઈ ગયાં. આમ તો મહેશ થીક્ષાનાએ તેમની વિકેટ લીધી હતી પરંતુ તેની પાછળ ધોનીની રણનીતિ હતી તેવું કહીએ તો ખોટું નથી.

ફીલ્ડિંગમાં કર્યાં જરૂરી ફેરફારો

ધોનીએ હાર્દિકનાં મગજ સાથે પ્લે કર્યું. હાર્દિક છઠ્ઠી ઓવરની 5મી બોલમાં આઉટ થયાં હતાં. થીક્ષાણાની બોલિંગ પર રવીન્દ્ર જાડેજાએ કેચ પકડ્યો. પંડ્યા આઉટ થયા તે પહેલા માહીએ ફીલ્ડિંગમાં જરૂરી ફેરફારો કર્યાં હતાં. ધોનીએ સ્કવોયર લેગથી ફીલ્ડરને હટાવીને તેને કવર્સની પાસે જવા કહ્યું. આ એટલા માટે કરવામાં આવ્યું જેથી હાર્દિક ઓફ સ્ટંપ પર 30 યાર્ડનાં સર્કલની ઉપરથી મારવાનો પ્રયાસ કરે અને કેચ આઉટ થાય. અને એવું જ થયું. હાર્દિકે પોતાનો ચોગ્ગો ઓફ સાઈડ ફટકાર્યો જેમાં તે કેચ આઉટ થઈ ગયાં.

CSK આ મેચ 15 રનથી જીતી ગઈ
મેચ દરમિયાન હાર્દિક પંડ્યાની ટીમ GTએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. CSKએ 172 રનનો સ્કોર બનાવ્યો હતો. GT, 173નો લક્ષ્યાંક હાંસિલ કરવામાં અટવાઈ ગઈ અને CSK આ મેચ 15 રનથી જીતી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ