બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Moraribapu statement on Dhirendra Shastri issue of Bageshwar Dham

રાજકોટ / બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ મોરારીબાપુએ જુઓ શું નિવેદન આપ્યું?

Dinesh

Last Updated: 09:51 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કથાકાર મોરારીબાપુનું બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, એમનાથી બહુ પરિચય નથી

  • બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે મોરારીબાપુનુ નિવેદન
  • હું એમનાથી બહુ પરિચય નથી: મોરારી બાપુ
  • અગાઉની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે આવ્યાની ચર્ચા


રાજકોટમાં કથાકાર મોરારીબાપુએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન સામે આવ્યું છે. ખૂબજ ચર્ચામાં રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે મોરારીબાપુને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, બહુચર્ચિત બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. જોકે મોરારીબાપુની અગાઉની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે આવેલા હોવાની પણ ચર્ચા છે. સત્યનિષ્ઠ પ્રેમ નિષ્ઠ અને કર્મ નિષ્ઠ પત્રકાર થવું હોય તો હનુમાનજીની જેમ બાધાઓ આવશે એ પાર કરવી પડશે તેમ મોરારીબાપુએ જણાવ્યું હતું.

મોરારીબાપુ

'એમનાથી બહુ પરિચય નથી'
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે મોરારીબાપુ કહ્યું કે, હુ એમનાથી બહુ પરિચિત નથી. જો કે, એક સમય બાપુની કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. બાપુના વ્યાસ પીઠથી અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ એક નિવેદન આપ્યું હતું. જેમાં તમેણે કહ્યું હતું કે, આજે ભારતમાં કોઈ યુગ તુલસી હોય તો તે બાપુ છે. પ્રવર્તમાન તુલસી હોય તો તે બાપુ છે. આજે રાજકોટમાં બાપુએ જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીથી પરિચય નથી. કેટલાક સમયથી ધીરેન શાસ્ત્રી પોતાના પ્રવર્ચનથી વિવાદોમાં છે 

કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકાર?
બાગેશ્વર ધામ સરકાર મધ્યપ્રદેશનાં છત્તરપુર જિલ્લામાં સ્થિત છે. બાગેશ્વર દરબારમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની અરજીઓ લઈને આવતાં હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારનાં નામથી દુનિયાભરમાં પ્રસિદ્ધી મેળવી ચૂક્યાં છે. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણાં વાયરલ થતાં હોય છે.  કહેવામાં આવે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોનાં મનની વાતો વાંચી શકે છે. એટલું જ નહીં શાસ્ત્રી દરબારમાં આવેલા વ્યક્તિનાં મોબાઈલ નંબર અને ઘરમાં રાખેલી ચીજો વિશે પણ માહિતી આપે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી

આ બાબા સામે નીતિન ગડકરી પણ માથું નમાવે છે
26 વર્ષીય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનાં હજારો લોકો ભક્ત છે જેમની સામે નીતિન ગડકરી પણ માથું નમાવે છે. આ બાબા પોતાના પાસે હંમેશા એક ગદા રાખે છે. આલોચના કરનારાની સામે જવાબ આપતાં પ્રવચન દરમિયાન બાબાએ કહ્યું હતું કે, હનુમાનજી અમને જે પ્રેરણા આપશે તે જ અમે જણાવશું, આ વિધર્મીઓ ઘણાં આવશે અને જે બોલી રહ્યાં છે તેમને એટલું જ કહેવું છે કે અમે પણ અંધવિશ્વાસનાં વિરોધી છીએ. અમે પણ ગુનિયા, ઓઝા, તાંત્રિકોનાં વિરોધી છીએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ