બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / missing girls from the Nityanand Ashram put conditions for police to return to India

લંપટ સાધુ / નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ યુવતીઓએ ભારત પરત આવવા પોલીસ સમક્ષ મૂકી આવી શરતો

Published By: Gayatri

Last Updated: 06:38 PM, 22 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદ વધુ વકરતો જઇ રહ્યો છે અને નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હવે તત્વપ્રિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ સમક્ષ હાજર થવા શરતો રખાઇ છે. તત્વપ્રિયાએ કહ્યું કે મને પોલીસ અને વકીલનો ફોન આવ્યો છે અને 26 નવેમ્બરે હાજરી આપવા કહેવાયું છે. પરંતુ જો મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે તો જ હું ભારત આવીશ. અમે ભારત આવીએ અને પરત જઇએ ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન આપો. આ ઉપરાંત તત્વપ્રિયાએ શરત રાખી છે કે મારી બંને ગુરુ બહેનોનોની જે ગેરકાયદે ધરપકડ કરાઇ છે તેમને છોડવામાં આવે.

  • તત્વપ્રિયાનો વધુ એક વીડિયો આવ્યો સામે
  • શરત માને તો જ ભારત આવવાનું કહ્યું
  • બંને ગુરુ બહેનોને છોડવાની રાખી શરત

અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદનો મામલો વધુને વધુ વિવાદિત થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર તત્વપ્રિયાનો વીડિયો સામે આવ્યો છે. તત્વપ્રિયાએ પોલીસ સમક્ષ હાજર થવા શરતો રાખી છે. 
 
ગુમસુદા યુવતીઓ આવી સામે મૂકી શરતો

મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તો જ હું ભારત આવીશ. અમે આવીએ ત્યારથી અમે કોર્ટમાં હાજર થઈને પરત આવીએ ત્યાં સુધી અમારે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે. કોર્ટ ઓર્ડર કરે કે મને અને મારી બહેનને કિડનેપ ન કરાય. મને અને મારી બહેનને અરેસ્ટ ન કરવામાં આવે. એ લોકો મને રોકાવા માટે ઓર્ડર નહિ કરે. અને મારી બંને ગુરુ બહેનોને છોડવામાં આવે. આ શરતો મંજૂર કરશે તો જ ભારત આવીશું.

સંકળાયેલા મુદ્દાઓ

A missing girl Gujarat police Swami Nityanand Case ગુજરાત પોલીસ સ્વામી નિત્યાનંદ Swami Nityanand Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ